ગાંધીનગરઃ રાજ્ય સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલ પરિપત્ર SC, ST, OBCની મહિલા ઉમેદવારોના વિરોધ બાદ રાજ્ય સરકારે રદ કરવાની ફરજ પડી હતી. શનિવારે રાજ્ય સરકાર જવાબ આપવાની હતી. પરંતુ જવાબના મળતા આંદોલનકારીના આગેવાન દિનેશ બામણીયાની સરકાર સમક્ષ ચીમકી ઉચ્ચારીને જણાવ્યું હતું કે, જો આંદોલનમાં કોઈ નિર્ણય નહીં આવે તો સમગ્ર રાજ્યમાં વિરોધ કરવામાં આવશે.
દિનેશ બાંભણીયાની ચીમકી, કહ્યું- 'સરકાર પોતાનું સ્ટેન્ડ ક્લિયર કરે, નહીં તો સમગ્ર રાજ્યમાં આંદોલન થશે' - Movement throughout the state
રાજ્ય સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલ પરિપત્ર SC, ST, OBCની મહિલા ઉમેદવારોના વિરોધ બાદ રાજ્ય સરકારે રદ કરવાની ફરજ પડી હતી. રદ કર્યા બાદ હવે સમાજ પણ છેલ્લા 4 દિવસથી આંદોલન પર છે.
આ ઉપરાંત રાજ્ય સરકારને ચીમકી આપતા જણાવ્યું હતું કે, તો રીત પરિપત્રમાં સુધારો થવો જોઈએ. ઉપરાંત આ બાબતે સમાન આ સમાજ દ્વારા પણ હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી છે. ત્યારે આ જ્યારે બાબત કોર્ટમાં પેન્ડિંગ હોય ત્યારે રાજ્ય સરકારમાં સુધારોના કરી શકે આમ અનેક મુદ્દાઓને ધ્યાનમાં લઈને દિનેશ બામણીયાની સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા.
ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકાર દ્વારા શનિવારે SC, ST, OBC અને સમગ્ર સમાજને આ બાબતે સમાધાન કરવા માટેનો અંતિમ દિવસ આપ્યો હતો. પણ કોઇ ઉકેલ ન આવતા સોમવારે ગાંધી આશ્રમથી ગાંધીનગર સુધીની રેલીનું SC, ST, OBCના આગેવાન અલ્પેશ ઠાકોરે આયોજન કર્યું છે. જ્યારે નિલેશ મણિયાર સમગ્ર રાજ્યમાં વિરોધ વિભાગ ચીમકી ઉચ્ચારી છે, ત્યારે હવે સરકાર પરિપત્રને લઈને કેવા પ્રકારના નિર્ણય કરશે.