ગુજરાત

gujarat

ETV Bharat / state

ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન દિલીપ પરીખનું નિધન - દિલીપ પરીખ

ન્યુઝ ડેસ્કઃ ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન દિલીપ પરીખનું 82 વર્ષની વયે નિધન થયુ છે. તેમણે ગુજરાતના 13માં મુખ્યપ્રધાન તરીકે સેવા આપી હતી.

dilip parikh death

By

Published : Oct 25, 2019, 1:09 PM IST

1937માં જન્મેલા દિલીપ પરીખે મુંબઈમાં ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યુ હતુ. તેઓ 28 ઑક્ટોબર 1997થી 4 માર્ચ, 1998 સુધી ગુજરાતના 13 મુખ્યપ્રધાન તરીકે સેવા આપી ચૂક્યા છે. પહેલા ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા બાદ રાષ્ટ્રીય જનતા પાર્ટીમાં જોડાયા હતા. દિલીપ પરીખ 128 દિવસ ગુજરાતના મુખ્યપ્રધાન રહ્યાં હતા.

લાંબી બિમારી બાદ તેમનું 82 વર્ષે નિધન થયુ છે.

ABOUT THE AUTHOR

...view details