ગુજરાત

gujarat

ETV Bharat / state

Detention of Congress leaders: આદિવાસી સંમેલનમાં કોંગ્રેસના નેતાઓની અટકાયત

તાપી લિંક પ્રોજેક્ટને લઈને સત્યાગ્રહ છાવણી (Opposition of Congress in Gandhinagar) ખાતે આ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ બાદ કોંગ્રેસ દ્વારા રેલીનું આયોજન(Detention of Congress leaders ) કરવામાં આવ્યું હતું. કોંગ્રેસ રેલી કરે તે પહેલા પોલીસ દ્વારા કોંગ્રસના નેતાઓની અટકાયત કરવામાં આવી છે.

Detention of Congress leaders: આદિવાસી સંમેલનમાં કોંગ્રેસના નેતાઓની અટકાયત
Detention of Congress leaders: આદિવાસી સંમેલનમાં કોંગ્રેસના નેતાઓની અટકાયત

By

Published : Mar 25, 2022, 4:34 PM IST

Updated : Mar 25, 2022, 6:44 PM IST

ગાંધીનગરઃ ગાંધીનગરમાં કોંગ્રેસના નેજા હેઠળ ડેમ હટાવો આદિવાસી બચાવો કાર્યક્રમ (Opposition of Congress in Gandhinagar) યોજાયો હતો. ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે આ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ બાદ કોંગ્રેસ દ્વારા રેલીનું (Gandhinagar Satyagraha Camp )આયોજન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસ રેલી કરે તે પહેલા પોલીસ દ્વારા (Tapi Link Project)કોંગ્રેસના નેતાઓની અટકાયત કરવામાં આવી છે. જેમાં રઘુ શર્મા, હાર્દિક પટેલ, અમિત ચાવડા, જીગ્નેશ મેવાણી સહિતના નેતાઓની અટકાયત કરવામાં આવી છે. તાપી લિંક પ્રોજેક્ટને લઈને કોંગ્રેસ આકરે પાણીએ જોવા મળી રહી છે.

કોંગ્રેસના નેતાઓની અટકાયત

ગાંધીનગરમાં ભારે વિરોધ કર્યો -ગાંધીનગરમાં કોંગ્રેસના નેજા હેઠળ ડેમ હટાવો આદિવાસી બચાવો કાર્યક્રમ (Congress Program in Gandhinagar) યોજાયો હતો. આ કાર્યક્રમની શરૂઆત પહેલાં જ કોંગ્રેસના રાષ્ટ્રીય ધ્વજને સ્ટેજ પરથી દૂરકરવામાં આવ્યો હતો. કોંગ્રેસ ધ્વજની જગ્યાએ આદિવાસી ધ્વજને લગાડી દેવામાં આવ્યો હતો. આદિવાસી લોકો તેમના હકો માટે મોટી સંખ્યામાં મહિલાઓ સહિત આજે લોકો ગાંધીનગર આવ્યા છે. આદિવાસીઓએ સૂત્રોચ્ચારો કરીને બુલંદ અવાજે વિરોધ કર્યો હતો. આદિવાસી લોકોએ સત્તા પક્ષ સામે આજે ગાંધીનગરમાં ભારે વિરોધ કર્યો હતો.

આ પણ વાંચોઃFarmers Rally in Gandhinagar : વીજળી બાબતે ખેડૂતો રોડ પર ઉતર્યા, પોલીસે રેલીને અટકાવી

કોંગ્રેસના નેતાઓની અટકાયતગાંધીનગર સત્યાગ્રહ છાવણીમાં કોંગ્રેસ દ્વાર આદિવાસી હકો માટે મહાસંમેલનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અંબાજી ઉમરગામ સહિતના સંગઠનના લોકો એકઠા થયા હતા. સભા પૂર્ણ થયા બાદ વિધાન સભામાં કુચ કરવામાં આવી હતી. પોલીસે તમામ કોંગ્રેસના નેતાઓની અટકાયત કરવમાં આવી છે.

આ પણ વાંચોઃઅનોખો વિરોધ : વીજ પુરવઠો ન મળતા કોંગ્રેસના ધારાસભ્યોએ કપડાં કાઢીને વિરોધ કર્યો, પછી પહેરી લીધા

Last Updated : Mar 25, 2022, 6:44 PM IST

ABOUT THE AUTHOR

...view details