'વાયુ' વાવાઝોડુંઃ શું છે સિગ્નલ-1 અને 2?, જાણો વિગત - sea
ગાંધીનગરઃ ગુજરાતમાં 'વાયુ' નામના વાવાઝોડાના પગલે તંત્ર એલર્ટ છે, ત્યારે 12 જૂન રાત્રે 1થી 2 વાગ્યે વાવાઝોડુ ત્રાટકશે. 110 કિમી કરતા વધારે ઝડપે ત્રાટકશે. જેથી સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં વિવિધ સિગ્નલ લગાવાઈ દેવાયા છે. તો ચાલો જાણીએ આ સિગ્નલ કેવા સંજોગોમાં લગાવાય છે.
'વાયુ' વાવાઝોડું, જાણો કેવી રીતે અપાય છે ચેતવણીના સિગ્નલ?
વાયુ વાવાઝોડું હાલ વેરાવળ બંદરથી આશરે 650 કિમી દૂર છે. સમગ્ર સૌરાષ્ટ્ર પંથકમાં બદરો ઉપર 1 નંબરનું સિગ્નલ લગાવાયું છે. માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે.
Last Updated : Jun 11, 2019, 3:39 PM IST