ગુજરાત

gujarat

ETV Bharat / state

દિલ્હી એઇમ્સ હોસ્પિટલના ડાયરેક્ટર ડૉ. રણદીપ ગુલેરીયા અને ડૉ. મનીષ સુનેજાએ સીએમ રૂપાણી સાથે યોજી બેઠક - AIIMS doctor

ગુજરાતની મુલાકાતે આવેલા AIIMS નવી દિલ્હીના ડાયરેકટર અને વરિષ્ઠ તબીબ ડૉ. રણદીપ ગુલેરીયા અને ડૉ. મનીષ સુનેજાની મુખ્યપ્રધાન વિજય રૂપાણી સાથે બેઠક યોજી હતી.

દિલ્હી એમ્સ હોસ્પિટલના ડિરેકટર ડૉ. રણદીપ ગુલેરિયા અને મનીષ સુનેજાએ સીએમ રૂપાણી સાથે બેઠક કરી
દિલ્હી એમ્સ હોસ્પિટલના ડિરેકટર ડૉ. રણદીપ ગુલેરિયા અને મનીષ સુનેજાએ સીએમ રૂપાણી સાથે બેઠક કરી

By

Published : May 9, 2020, 6:38 PM IST

Updated : May 9, 2020, 7:15 PM IST

ગાંધીનગર: ગુજરાત રાજ્યમાં જે રીતે કોરોનાના કેસ વધી રહ્યા છે. તે બાબતે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી સાથે એમ્સના ડાયરેક્ટર ડૉ. ગુલેરિયા અને ડોક્ટર મનીષ તનેજાએ રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી સાથે કોરોનાને લઈને મહત્વની બેઠક કરી હતી. આ બેઠકમાં ગુજરાતના પોતાનાથી બચાવવા માટે કયા પગલાં લઈ શકાય તે બાબતના પણ અમુક મહત્વના નિર્દેશ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ આપ્યા હતા. જ્યારે દિલ્હીમાં જે રીતે કોના સામે લડાઈ ચાલુ છે તેવી જ રીતે ગુજરાતમાં પણ કોઈના સામેની લડાઈ લડી રહ્યું છે.

દિલ્હી એમ્સ હોસ્પિટલના ડિરેકટર ડૉ. રણદીપ ગુલેરિયા અને મનીષ સુનેજાએ સીએમ રૂપાણી સાથે બેઠક કરી

ઉલ્લેખનીય છે કે, એમ્સના ડાયરેક્ટરે રાજ્યના મુખ્ય આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિ સાથે પણ બેઠક યોજી હતી. આ ઉપરાંત સિવિલ હોસ્પિટલ અને એસ.વી.પી. હોસ્પિટલના કોરોના ડૉક્ટર સાથે બેઠક કરીને કોરોના અંગેની તમામ મુદ્દાસર ની ચર્ચા કરી હતી.

Last Updated : May 9, 2020, 7:15 PM IST

ABOUT THE AUTHOR

...view details