વિજય રૂપાણીએ જમ્મુ-કાશ્મીરના આ નિર્ણયને ઐતિહાસિક નિર્ણય ગણાવી વધાવ્યો છે. CM રૂપાણીએ કાશ્મીરને ભારતનું મુકુટ ગણાવી આ નિર્ણયને ઐતિહાસિક અને મહત્વપૂર્ણ કહ્યો છે.
કલમ 370 હટાવવા મુદ્દે CM રૂપાણીએ ટ્વીટ કરી આપી પ્રતિક્રિયા - અમિત શાહ
ન્યૂઝ ડેસ્કઃ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે સોમવારે રાજ્યસભામાં અનુચ્છેદ 370 હટાવવાનો સંકલ્પ રજૂ કર્યો હતો. તેના પર મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ટ્વીટ કરી પ્રતિક્રિયા આપી છે.
rupani
અનુચ્છેદ 370 હટાવવાના સંકલ્પ બાબતે નરેન્દ્ર મોદી અને અમિત શાહને અભિનંદન પાઠવ્યા હતા.વધુમાં જણાવ્યું હતું કે આ નિર્ણયએ શ્યામા પ્રસાદ મુખર્જીને સાચી શ્રદ્ધાંજલિ છે.
Last Updated : Aug 5, 2019, 3:14 PM IST