ગુજરાત

gujarat

ETV Bharat / state

મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે કોરોના વેક્સિનના 100 કરોડ ડોઝ પૂર્ણ થતા કરી ઉજવણી - Gandhinagar Urban Health Center

સમગ્ર વિશ્વમાં કોરોના કહેર જોવા મળ્યો છે. ત્યારે લોકોને કોરોના કહેરથી બચાવા માટે રસાકરણ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ અભિયાન અંતર્ગત લોકોને 100 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવ્યા છે. આ 100 કરોડ ડોઝની ઉજવણી કરવામાં આવી છે.રાજ્યના મુખ્યપ્રધાન ઉપેન્દ્ર પટેલ ગાંધીનગર સેક્ટર - ખાતે આવેલ અર્બન હેલ્થ સેન્ટર મુલાકાતે આવ્યા હતા, અને રાજ્યના આરોગ્ય કર્મચારીઓ ને મોઢું મીઠું કરીને ઉજવણી કરી.

મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે કોરોના વેક્સિના ડોઝ ની 100 કરોડ કરી ઉજવણી
મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે કોરોના વેક્સિના ડોઝ ની 100 કરોડ કરી ઉજવણીમુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે કોરોના વેક્સિના ડોઝ ની 100 કરોડ કરી ઉજવણી

By

Published : Oct 21, 2021, 12:18 PM IST

  • લોકોને રસીના 100 કરોડ ડોઝ અપાયાની ઉજવણી
  • રાજ્યના મુખ્યપ્રધાન ઉપેન્દ્ર પટેલ કરી ઉજવણી
  • રાજ્યના આરોગ્ય કર્મચારીઓ ને મોઢું મીઠું કરીને ઉજવણી કરી

ગાંધીનગર : સમગ્ર વિશ્વમાં કોરોના કહેર છે, ત્યારે સમગ્ર રાજ્યમાં અને દેશમાં કોરોના થી બચવા માટે રસીકરણ અભિયાન શરૂ કરાયું છે. સમગ્ર દેશમાં 100 કરોડથી વધુના કોરોના રસીના ડોઝ આપવામાં આવ્યા છે. આમ રોકડના પૂર્ણ થતા રાજ્ય સરકાર દ્વારા ઉજવણી કરવાની પણ જાહેરાત કેબિનેટ બેઠકમાં કરવામાં આવી હતી. ત્યારે આજે રાજ્યના મુખ્યપ્રધાન ઉપેન્દ્ર પટેલ ગાંધીનગર સેક્ટર - ખાતે આવેલ અર્બન હેલ્થ સેન્ટર મુલાકાતે આવ્યા હતા, અને રાજ્યના આરોગ્ય કર્મચારીઓ ને મોઢું મીઠું કરીને ઉજવણી કરી.

મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે કોરોના વેક્સિના ડોઝ ની 100 કરોડ કરી ઉજવણી
આ પણ વાંચોઃમુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના હસ્તે બોડેલી ખાતે 120 કરોડના ખર્ચે બનેલ બરોડા ડેરીના 'મિલ્ક પ્રોસેસિંગ પ્લાન્ટ'નું ઉદ્દઘાટન કરાયું

ABOUT THE AUTHOR

...view details