ETV Bharat / state
Breaking News : રામ જન્મ ભૂમિ ટ્રસ્ટની પ્રથમ બેઠક પૂર્ણ, નૃત્ય ગોપાલ દાસ બન્યા ટ્રસ્ટના અધ્યક્ષ - રાજકોટ
etv bharat
By
Published : Feb 19, 2020, 4:10 PM IST
| Updated : Feb 19, 2020, 7:53 PM IST
ગાંધીનગર
- એલ.આર.ડી. વિવાદ : અંતે અનામત મહિલાઓએ આંદોલન પૂર્ણ કર્યું
- એસટી, એસસી અને ઓબીસી આંદોલનમાં પડ્યા બે ભાગ
મહિલાઓએ શરબત પીને પારણા કરી આંદોલન પૂર્ણ કર્યું
જ્યારે પુરુષોએ 1-8-18 અઢાર નો પરિપત્ર રદ નહીં થાય ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે તેવો હુંકાર કર્યો
વડોદરા
- આજ સવારથી જ સુરસાગરની આજુબાજુમાં ચેકિંગ હાથ ધરાયું
ડોગ સ્કવોડ દ્વારા સુરક્ષાની તપાસ કરવામાં આવી રહી છે - શહેરમાં અમિત શાહને આવકારતા બોર્ડ લગાવવામાં આવ્યા
- વડોદરા
વડોદરમાં ડમ્પર ચાલકે સ્કુટી ને ટક્કર મારતા સ્કુટી ચાલકનું ઘટનાસ્થળે મોત
પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી હતી - લોકો ટ્રાફિક પોલીસને કેબિનમાં પથ્થરમારો કરી તોડફોડ કરી હતી
Last Updated : Feb 19, 2020, 7:53 PM IST