ગાંધીનગર:ગાંધીનગરમાં સરકારના કામકાજની લઈને અનેક નારાજ વ્યક્તિઓ આવે છે આંદોલન કરે છે અને આત્મહત્યાનો પણ પ્રયાસ કરે છે. ત્યારે સરકારના કામકાજની નહીં પરંતુ (Attempted suicide in Swarnim Sankulam)આર્થિક સંકડામણના કારણે સ્વર્ણિમ સંકુલ 2ના (Swarnim Sankul Gandhinagar)દરવાજા પાસે એક વ્યક્તિએ ઝેરી દવા (Attempt to commit suicide ) ગટગટાવી હતી.
સચિવાલયમાં આવતા જતાં હતાં વ્યક્તિ -ભાજપ સરકારમાં જ્યારે બાબુ બોખીરિયા પ્રધાન તરીકે ફરજ બજાવી રહ્યા હતાં ત્યારે તેમના પટાવાળા તરીકે વર્ગ 4માં આ વ્યક્તિ ફરજ બજાવતા હતાં. તેમની સચિવાલયમાં (Gandhinagar Civil Hospital )આવનજાવન પણ રહે છે. ત્યારે આજે અચાનક જ આર્થિક સંકડામણના કારણે તેઓએ મગજ પર કાબૂ ગુમાવીને ઝેરી દવા (Attempt to commit suicide )પીધી હતી.