ગુજરાત

gujarat

દિવાળીના તહેવાર પહેલા ગાંધીનગરમાં ATM તૂટ્યું, ગેટ કટરથી કાપી એટીએમને ઉપાડી ગયા

By

Published : Oct 21, 2022, 2:42 PM IST

Updated : Oct 21, 2022, 3:20 PM IST

દિવાળીના દિવસોમાં મોટાપાયે આર્થિક વહેવાર થતાં હોય છે. ત્યારે ગાંધીનગરમાં ચોરટોળકીએ નાણાં માટે એટીએમને નિશાન ( ATM Theft in Gandhinagar ) બનાવ્યું છે. વહેલી સવારે એટીએમ ગેસકટરથી કાપીને ( ATM theft ) નાણાં લૂંટવામાં આવ્યાં છે. ગાંધીનગર પોલીસ ( Gandhinagar Police ) ને સીસીટીવી ક્લૂ ( Police Investigation find CCTV Clue ) મળ્યો છે.

દિવાળીના તહેવાર પહેલા ગાંધીનગરમાં ATM તૂટ્યું, ગેટ કટરથી કાપી એટીએમને ઉપાડી ગયા
દિવાળીના તહેવાર પહેલા ગાંધીનગરમાં ATM તૂટ્યું, ગેટ કટરથી કાપી એટીએમને ઉપાડી ગયા

ગાંધીનગરદિવાળીના તહેવારોમાં રૂપિયાની તમામ લોકોને જરૂર હોય છે ત્યારે દિવાળીની શરૂઆત થતા જ રાજ્યના પાટનગર ગાંધીનગરમાં ચોરોએ એટીએમ ( ATM Theft in Gandhinagar ) જ ઉપાડી લીધું. ગાંધીનગરના સેક્ટર 24માં એક ખાનગી એટીએમમાં વહેલી સવારે ગેસ કટરથી ઉખાડીને આખું એટીએમ ( ATM theft ) જ ઉપાડી ગયા હોવાની ઘટના સામે આવી છે.

ગાંધીનગર પોલીસે ચોર પકડવા દોડધામ શરુ કરી

ગેસ કટરથી એટીએમ તોડ્યુંસેક્ટર 24માં બનેલ ઘટનાની વિગતવાર વાત કરવામાં આવે તો વહેલી સવારે 3થી 4 કલાકની આસપાસ એક ગાડીમાં ચોર ટોળકી આવી હતી અને ખાનગી બેંકના એટીએમ ( ATM theft ) માં પ્રવેશ કરીને ગેસ કટરના ઉપયોગથી આખું એટીએમ તોડ્યું ( ATM Theft in Gandhinagar ) હતું અને તેમાં રહેલ તમામ રોકડ ચોરી કરીને તેઓ નાસી છૂટ્યા હતાં.

પોલીસ દોડતી થઇજ્યારે આ સમગ્ર ઘટના ( ATM Theft in Gandhinagar ) ની માહિતી પોલીસને મળતા ગાંધીનગર પોલીસે પણ તાત્કાલિક ધોરણે તપાસ હાથ ધરી છે. મહત્વની વાત કરવામાં આવે તો સીસીટીવી સર્વેલન્સ ( Police Investigation find CCTV Clue )અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે ગાંધીનગર પોલીસ ( Gandhinagar Police ) દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.

Last Updated : Oct 21, 2022, 3:20 PM IST

ABOUT THE AUTHOR

...view details