- રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે કૃષિ એક્સપોનું ઉદ્ઘાટન કર્યું
- એક્સપોમાં 240 દેશની કંપનીઓ સને 5 વિદેશી કંપનીઓ જોડાઈ
- ખેડૂતોની આવક બમણી થાય તે માટે એક્સપો ખૂબ જરૂરી
ગાંધીનગર:રાજ્યના પાટનગર ગાંધીનગરના હેલીપેડ ગ્રાઉન્ડ (Helipad ground of Gandhinagar)ખાતે આજે રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે(Chief Minister Bhupendra Patel) કૃષિ એક્સપોના ઉદ્ઘાટન સમારોહમાં( Opening Ceremony of Agriculture Expo ) હાજર રહ્યા હતા. જેમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે વર્ષ 2022 માં રાજ્યના તત્કાલીન મુખ્યપ્રધાન અને હાલ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (Prime Minister Narendra Modi)ખેડૂતોની આવક બમણી કરવાના 2022માં ઉપદેશ આપ્યા છે તેને ધ્યાનમાં લઈને મહત્વના કૃષિએક્સપોનું આયોજન(Planning of KrishiExpo) કરવામાં આવ્યું છે.
દેશની 225 કંપનીઓ જોડાઈ એક્સપોમાં
ગાંધીનગરહેલીપેડ ગ્રાઉન્ડ ખાતે શરૂ કરવામાં આવેલ એગ્રી એક્સપોમાં 10માં ચરણમાં સમગ્ર દેશની કુલ 250 થી વધુ કંપનીઓ કે જે કૃષિને લગતા તમામ સાધનો અને ઊર્જાનું ઉત્પાદન કરે છે તેવી કંપનીઓ આ એક સમૂહમાં જોડાઈ છે. જ્યારે ચાર થી પાંચ જેટલી આંતરરાષ્ટ્રીય કંપનીઓ પણ ગુજરાતમાં આવીને આ એક્સપો ભાગ લીધો છે. મહત્વની વાત કરવામાં આવે તો ખેડૂતો પોતાની ખેતી વધુમાં વધુ કઈ રીતે કરી શકે અને સરળતાથી કેવી રીતે કરી શકે તે તમામ બાબતે વૈજ્ઞાનિક રીતે સંશોધન(Scientific research) કરીને સાધનો તૈયાર કરવામાં આવ્યા છે.
વર્ષ 2022માં ખેડૂતોની આવક થશે ડબલ
રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે વધુમાં જણાવ્યું હતું કે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપર વર્ષ 2012માં ખેડૂતોની આવક ડબલ કરવાનીના પાડી હતી અને આ બાબતની જાહેરાત પણ કરી હતી પરંતુ જો વાત કરવામાં આવે તો ગાંધીનગર ખાતે જે કૃ્ષિએ સ્પષ્ટ થઈ રહ્યું છે તે ખેડૂતોની આવક ડબલ કરવા માટે મહત્ત્વની પૂરવાર સાબિત થશે. ત્યારે આ કૃષિ એક્સપ્રોમાં અનેક કંપનીઓ સામે આવી છે, જેમાં અનેક કૃષિ ઉત્પાદન સાથે સંકળાયેલા નવા પ્રયોગ હાથ ધરવામાં આવ્યા છે.