ઉલ્લેખનીય છે કે ગુજરાત પોલીસનો દબદબો હંમેશા રહ્યો છે. જ્યારે અનેક કેસો એવા પણ સામે આવ્યા છે કે જેમાં પોલીસ પાસે નહિવત્ કડીઓ હોવા છતાં પણ મોટા મોટા કેસનો નિવેડો લાવવામાં આવ્યો છે ત્યારે આવી જ શ્રેષ્ઠ કામગીરી કરનારના પોલીસના અધિકારીઓ અને જવાનોને મેડલ મળવા જઇ રહ્યાં છે. જેમાં ગુજરાતને આ વર્ષે કુલ 19 જેટલા મેડલ મળશે. જેમાં 2 મેડલ વિશિષ્ઠ કેટેગરીના મળશે..
ગુજરાતના 19 પોલીસકર્મીઓ રાષ્ટ્રપતિ મેડલ્સથી નવાજાશે, પ્રજાસત્તાક દિવસ નિમિત્તે જાહેર થયાં મેડલ - ETV Bharat Gujarat
ગાંધીનગર : પોલીસ દળમાં સર્વ શ્રેષ્ઠ કામગીરી કરનાર અધિકારીઓ અને જવાનોને 26મી જાન્યુઆરી અને ૧૫મી ઓગસ્ટના દિવસે રાષ્ટ્રપતિ દ્વારા તેમના હસ્તે કર્મચારીઓ અને પોલીસ જવાનોને મેડલ આપવામાં આવે છે. જેમાં 26 જાન્યુઆરી 2020ના રોજ દિલ્હી ખાતે રાષ્ટ્રપતિ રામનાથ ગોવિંદના હસ્તે ગુજરાતના ૧૯ જેટલા પોલીસ કર્મચારીઓ અને જવાનોને મેડલ આપવામાં આવશે...

26 જાન્યુઆરીએ રાષ્ટ્રપતિના હસ્તે ગુજરાતના 19 પોલીસકર્મીઓને મેડલ એનાયત
ગુજરાતના 19 પોલીસકર્મીઓ રાષ્ટ્રપતિ મેડલઆપવામાં આવશે
બી.એ.ચૂડાસમા
DYSP ગાંધીનગર