ગુજરાત

gujarat

ETV Bharat / state

ચૂંટણી પહેલા 17 IPS અધિકારીઓની બદલી, હવે થશે ચૂંટણીની જાહેરાત - કુલ 17 આઈપીએસ અધિકારીઓની બદલી

વિધાસભાની ચૂંટણી (gujarat assembly election 2022) પહેલા રાજ્ય સરકારે બદલીનો ગંજીપો ચાંપી દીધો છે. જેમાં કુલ 17 આઈપીએસ અધિકારીઓની બદલી કરવામાં આવી(17 IPS officers transferred before election) છે. ખાસ કરીને આઈપીએસ લોબીમાં જાણીતા કહેવાતા ચહેરાઓની બદલી થતા આને ચૂંટણીલક્ષી ગણિત મનાય રહ્યું છે.

Etv Bharatચૂંટણી પહેલા 17 IPS અધિકારીઓની બદલી, હવે થશે ચૂંટણીની જાહેરાત
Etv Bharatચૂંટણી પહેલા 17 IPS અધિકારીઓની બદલી, હવે થશે ચૂંટણીની જાહેરાત

By

Published : Oct 24, 2022, 4:52 PM IST

Updated : Oct 24, 2022, 6:20 PM IST

ગાંધીનગર: વિધાસભાની ચૂંટણી (gujarat assembly election 2022) પહેલા રાજ્ય સરકારે બદલીનો ગંજીપો ચાંપી દીધો છે. જેમાં કુલ 17 આઈપીએસ અધિકારીઓની બદલી કરવામાં આવી (17 IPS officers transferred before election)છે. ખાસ કરીને આઈપીએસ લોબીમાં જાણીતા કહેવાતા ચહેરાઓની બદલી થતા આને ચૂંટણીલક્ષી ગણિત મનાય રહ્યું છે. રાજકોટ, સુરત, અમદાવાદ અને વડોદરા શહેરમાંથી આઈપીએસ અધિકારીઓની બદલી થતા પોલીસબેડામાં અનેક પ્રકારની ચર્ચાઓ થઈ રહી છેે. જોઈએ કયા અધિકારી ક્યાં હતા અને કોની બદલી ક્યાં થઈ

અધિકારી હાલની જગ્યા બદલીની જગ્યા
રાજકુમાર પાંડિયન ADGP સુરત અમદાવાદ રેલવેના ADGP
ખુરશીદ અહેમદ સ્પે CP, ટ્રાફિક ક્રાઈમ રાજકોટ પ્લાનિંગ અને મોર્ડનાઈઝેશનમાં ADG
પિયૂષ પટેલ IG, આર્મ્ડ યુનિટ ગાંધીનગર સુરતના રેન્જ IG
અજય ચૌધરી JCP, અમદાવાદ અમદાવાદ સ્પેશિયલ બ્રાન્ચના JCP
મયંકસિંહ ચાવડા JCP, ટ્રાફિક, અમદાવાદ જૂનાગઢના IG
અશોક યાદવ IG, ભાવનગર રાજકોટના રેન્જ IG
સંદિપસિંઘ IG રાજકોટ વડોદરાના રેન્જ IG
ગૌતમ પરમાર JCP સેક્ટર-2 અમદાવાદ ભાવનગર રેન્જ IG
ડી.એચ. પરમાર IG, ગાંધીનગર સુરતના નવા JCP
એમ.એસ. ભરાડા IG પંચમહાલ ગોધરા અમદાવાદ સેક્ટર-2 એડિશનલ CP
ચિરાગ કારડિયા ACP, ક્રાઈમ અને ટ્રાફિક વડોદરા પંચમહાલ રેન્જ DIG
મનોજ નિનામા ફરજ માટે રાહમાં વડોદરા ક્રાઈમ અને ટ્રાફિકના એડિશનલ CP
એ.જી. ચૌહાણ IG રેલવે અમદાવાદ અમદાવાદ ટ્રાફિકમાં એડિશનલ CP
આર.વી અસારી ACP, સેક્ટર-1 અમદાવાદ ઈન્ટેલિજન્સમાં DIG
કે.એન. ડામોર IG CID ક્રાઈમ ગાંધીનગર સુરત સેક્ટર-2માં એડિશનલ CP
સૌરભ તોલમ્બિયા IG CID ક્રાઈમ ગાંધીનગર રાજકોટમાં ટ્રાફિક એડિશનલ CP
નિરજ બડગુજર ACP, સેક્ટર-1 અમદાવાદ DIG તરીકે બઢતી અપાઈ








Last Updated : Oct 24, 2022, 6:20 PM IST

ABOUT THE AUTHOR

...view details