પાટનગર ગાંધીનગરમાં આવતીકાલ રાતથી આજ સવાર સુધીમાં કુલ 12 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. જેના પગલે સમગ્ર કલોલના રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતાં. જેમાં કલોલ મામલતદાર કચેરી સામે આવેલ પ્રાથમીક શાળા બેટમાં ફેરવાય હતી.
ગાંધીનગરમાં 12 ઇંચ વરસાદથી સ્કુલ બેટમાં ફેરવાઇ - GANDHINAGAR NEWS
ગાંધીનગર: સમગ્ર રાજ્યમાં મેધ મહેર સર્જાઇ છે. ત્યારે કલોલમાં આવતીકાલ રાતથી શરૂ થયેલ વરસાદ આજ સવાર સુધી પડ્યો હતો.

ગાંધીનગરમાં 12 ઇંચ વરસાદથી સ્કુલો બેટમાં ફેરવાઇ
સ્કુલો બેટમાં ફેરવાઇ, ETV BHARAT
શહેરમાં વરસાદ મન મુકીને વરસી રહ્યો છે. ત્યારે, સ્વામિનારાયણ ગુરૂકુળ, આંબેડકર નગર 3 રસ્તા, વખરીયા ચાર રસ્તા, બોરીસના ગરનાળા. કસ્બા સહિત અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતાં. અને સમગ્ર વરસાદી વાતાવરણને લઇને સ્કુલોમાં પાણી ભરાયા હતાં. જેને લઇને સ્કુલો એ રજા જાહેર કરી છે. જેથી તંત્રએ કરેલી પ્રિ મોન્સુન કામગીરી પર અનેક સવાલો ઉઠી રહ્યાં છે.
Last Updated : Aug 10, 2019, 11:43 AM IST