દ્વારકાઃ જિલ્લામા તંત્રની બેદરકારી ખુલ્લી પાડતો વીડિયો વાયરલ થયો છે. ડૉક્ટર મેઘા વાયડાએ વીડિયો વાઇરલ કરી તંત્રની પોલ ખુલ્લી પાડી હતી.
દ્વારકા તંત્રની બેદરકારીનો વીડિયો વાયરલ, ક્વોરેન્ટાઇન હેઠળ સુવિધાનો અભાવ - The video exposing the negligence of the system in the district went viral
દ્વારકા જિલ્લામા તંત્રની બેદરકારી સામે આવી છે. અમદાવાદથી આવેલા લોકોને ક્વોરેન્ટાઇન હેઠળ રાખવામાં આવ્યા હતા, ત્યારે સુવિધના અભાવનો એક વીડિયો વાયરલ થયો છે.
દ્વારકા તંત્રની બેદરકારીનો વીડિયો થયો વાયરલ, ક્વોરેન્ટાઇન હેઠળ સુવિધીએનો અભાવ
અમદાવાદથી આવેલા લોકોને એક રૂમમાં 6 લોકોને રાખવામાં આવ્યા હતા અને તમામ વચ્ચે એક જ કોમન વોશરૂમ અને ટોયલેટ આપવામાં આવ્યું હતું. WHOની ગાઈડ લાઈનનો સરેઆમ ભંગ કર્યોની ફરિયાદ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ હતી.