ગુજરાત

gujarat

ETV Bharat / state

Tweak the Khambhaliya municipality: ખંભાળિયામાં એક વર્ષથી રખડતા ઢોરનો નિકાલ ન થતા સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટે કરી લાલ આંખ - ખંભાળિયા નગરપાલિકાના પ્રમુખ અને ચીફ ઓફિસરને લેખિત નોટિસ

દેવભૂમિદ્વારકામાં ખંભાળિયા નગરપાલિકાને એક ફટકો (Tweak the Khambhaliya municipality) પડ્યો છે. કારણ કે, એક વર્ષ પહેલા તત્કાલીન SDMએ 28 ફેબ્રુઆરી 2021 સુધી રખડતા ઢોર અંગે યોગ્ય નિકાલ કરવા ખંભાળિયા નગરપાલિકાને હુકમ (Khambhaliya municipality violated the order) કર્યો હતો, પરંતુ આજ દિન સુધી આ સમસ્યાનું નિવારણ ન આવવાથી સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટે હવે લાલ આંખ કરી છે.

Tweak the Khambhaliya municipality: ખંભાળિયામાં એક વર્ષથી રખડતા ઢોરનો નિકાલ ન થતા સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટે કરી લાલ આંખ
Tweak the Khambhaliya municipality: ખંભાળિયામાં એક વર્ષથી રખડતા ઢોરનો નિકાલ ન થતા સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટે કરી લાલ આંખ

By

Published : Jan 18, 2022, 12:18 PM IST

દેવભૂમિદ્વારકાઃ ખંભાળિયા નગરપાલિકાને ફરી એક વાર ફટકો પડ્યો (Tweak the Khambhaliya municipality) છે. તેના કારણે ખંભાળિયાના સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ આજે ચર્ચાનો વિષય (Sub Divisional Magistrate of Khambhaliya) બન્યા છે. અહીં છેલ્લા 1 વર્ષથી કરવામાં આવેલા હુકમનું હજી સુધી પાલન કેમ નથી થતું તે અંગે તેમણે લાલ આંખ (Khambhaliya municipality violated the order) કરી છે. સાથે જ તેમણે આ અંગે કડક વલણ અપનાવ્યું છે.

ખંભાળિયા નગરપાલિકાએ હુકમનો ભંગ કર્યો

આ પણ વાંચો-Ashant Dhara Act Violation: અશાંતધારા કાયદાના ઉલ્લંઘનના વિરોધમાં હવે યોગીની સંસ્થા મેદાનમાં, જૈન સમાજે કરી તપાસની માંગ

ખંભાળિયા નગરપાલિકાએ હુકમની અવગણના કરી

ભારતીય ફોજદારી ધારાની કલમ 133 મુજબ સુઓમોટો સુનાવણી હાથ ધરી તત્કાલીન SDMએ 28 ફેબ્રુઆરી 2021 સુધી રખડતા ઢોર અંગે યોગ્ય નિકાલ (Controversy over stray cattle) કરવા ખંભાળિયાને નગરપાલિકાને હુકમ કર્યો હતો, પરંતુ 1 વર્ષ જેવો સમય વિત્યા બાદ પણ આ હુકમનો અમલ (Khambhaliya municipality violated the order) નહીં કરતા ખંભાળિયા નગરપાલિકા વિરુદ્ધ (Proceedings against Khambhaliya Municipality) SDM કોર્ટના હુકમની અવગણના કરવા કાર્યવાહી હાથ ધરવા હુકમ કરતા ખળભળાટ મચી જવા પામી હતી.

આ પણ વાંચો-આણંદમાં કીર્તિદાન ગઢવીના ડાયરામાં રાજકીય નેતાઓની હાજરીમાં જ કોરોના ગાઇડલાઇનનું ઉલ્લંઘન

નગરપાલિકાના પ્રમુખ અને ચીફ ઓફિસર કંઈ બોલવા તૈયાર નથી

SDMએ ખંભાળિયા નગરપાલિકાના પ્રમુખ અને ચીફ ઓફિસરને લેખિત નોટિસ (Notice to the President and Chief Officer of Khambhaliya Municipality) આપી હતી. તેમાં જણાવ્યું હતું કે, આ અંગે તરત જ કાર્યવાહી થાય. તો આ અંગે ખંભાળિયા નગર પાલિકા પ્રમુખ તેમજ ચીફ ઓફિસર કેમેરા પર કંઈ જ બોલવાથી દૂર ભાગતા જોવા મળ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details