- ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમીનો જામશે જંગ
- આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ સાથે ઇટીવી ભારતની ખાસ વાતચીત
- સરપંચ એસોસિએશનના પ્રમુખે આમ આદમી માંથી જિલ્લા પંચાયતનું ભર્યું ફોર્મ
દેવભૂમિ દ્વારકા: સ્થાનિક સ્વારાજ્યની ચૂંટણીના ફ્રોમ ભરાવના અંતિમ દિવસે આમ આદમી પાર્ટીના ઉમેદવાર પણ ફ્રોમ ભરવા આવી પહોંચ્યા હતા. જિલ્લા પંચાયતમાં પ્રથમ વખત 80 ટકા ઉમેદવાર આમ આદમીના ઉતર્યા છે.
દેવભૂમિ દ્વારકામાં આપ દ્વારા સ્થાનિક ચૂંટણીને લઈને કર્યાકર્તાઓ ઉતરીયા મેદાને દ્વારકા ખાતે આમ આદમી પાર્ટીમાં આ વખતે 80 ટકા ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી
ચૂંટણીમાં આ વખતે ભાજપ કોંગ્રેસ અને આમ આદમીનો જંગ જામશે.દેવભૂમિ દ્વારકા ખાતે આમ આદમી પાર્ટીમાં આ વખતે 80 ટકા ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે. જિલ્લા અને તાલુકામાં તેમજ નગરપાલિકામાં આપના ઉમેદવારો મેદાનમાં ઉતર્યા છે. આપ જિલ્લા પ્રમુખે જણાવ્યું હતું કે, દ્વારકામાં આમ આદમી પાર્ટીએ જિલ્લા પંચાયતમાં 18, તાલુકા પંચાયતમાં 40, નગરપાલિકા ખંભાળિયામાં 18 ઉમેદવાર મેદાને ઉતર્યા છે.