દેવભૂમિ-દ્વારકા: કોર્પોરેટરના પુત્રએ રાવલ નગરપાલિકામાં (corporator son slapped the employee) ફરજ બજાવતા દિલીપ પરમારને લાફો મારી જાતિ પ્રત્યે અપમાનજનક શબ્દો ઉચારતા મામલો ખુબ જ ગરમાયો છે.
આ પણ વાંચો:છોટા ઉદેપુર નગર પાલિકા ઉપપ્રમુખ સામે અવિશ્વાસનો પ્રસ્તાવ પસાર
એટ્રોસીટી એકટ મુજબ ફરિયાદ નોંધાઈ
કર્મચારીએ ફરજમાં રુકાવટ સહિત એટ્રોસીટી એકટ (Atrocities Act) મુજબ રાવલ શહેર ભાજપ મહામંત્રી અને કોર્પોરેટરના પુત્ર રાણા જમોડ પર પોલીસ ફરિયાદ નોંધાવી છે. આ સમગ્ર મામલાની ગંભીરતા જોઈ SCTLના DySP સમીર શારડાએ તાત્કાલિક તપાસ હાથ ધરીને વધુ કાર્યવાહી આગળ ચલાવી છે.
આ પણ વાંચો:મહેસાણા શહેરની કેટલીક મીલકતોનો રૂપિયા 22 કરોડનો વેરો બાકી