દેવભૂમિ દ્વારકા : કોરોના વાઇરસના કહેર પહેલાં ઓડિશાથી યાત્રા કરવા આવેલા 17 જેટલા યાત્રાળુઓ દ્વારકાધીશના દર્શન કરવા આવ્યા હતા. લોકડાઉનના એક દિવસ પહેલા આવેલા યાત્રાળુઓ દ્વારકામાં ફસાયા હતા.
દ્વારકામાં ફસાયેલા 17 ઓડિશાના યાત્રિકોને બસ દ્વારા સુરત મોકલાયા - devbhoomi dwarka lock down
લોકડાઉન બાદ ઓડિશાના 17 જેટલા યાત્રિકો 41 દિવસ સુધી દ્વારકામાં ફસાયા હતા. ઓનલાઇન કાર્યવાહી બાદ દ્વારકાથી સુરત એસ.ટી.માં મોકલવામાં આવ્યા હતા.
દ્વારકામાં ફસાયેલા 17 ઓડિશાના યાત્રિકોને બસ દ્વારા સુરત મોકલવામાં આવ્યા
લોકડાઉન બાદ તમામ તીર્થ સ્થળોને બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. આ દર્શનાર્થીઓ દ્વારકાધીશના દર્શન પણ કરી શક્યા ન્હોતા.