જામખંભાળિયામાં બજારો બંધ રહેવાની અફવાના કારણે બજારોમાં ભારે ભીડ જોવા મળી - Rumors of closed markets spread
દેવભૂમિ દ્વારકા જિલ્લાના મોટા આંબલા ગામની મહિલાને કોરોના પોઝિટિવ કેસ જાહેર કરવામાં આવતા તંત્ર દ્વારા જિલ્લાના તમામ આવવા જવાના માર્ગ પર સઘન તપાસ કરવાનો આદેશ અપાયો હતો. જેથી જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયામાં અનેક પ્રકારના અફવાઓએ જોર પકડ્યું હતું.
ખંભાળિયામાં બજારો બંધ રહેવાની માત્ર અફવા, આજે બજારોમાં ભારે ભીડ
દેવભૂમિ દ્વારકાઃ જિલ્લાના મોટા આંબલા ગામની મહિલાને કોરોના પોઝિટિવ કેસ જાહેર કરવામાં આવતા તંત્ર દ્વારા જિલ્લાના તમામ આવવા જવાના માર્ગ પર સઘન તપાસ કરવાનો આદેશ અપાયો હતો. જેથી જિલ્લાના મુખ્ય મથક ખંભાળીયામાં અનેક પ્રકારના અફવાઓએ જોર પકડ્યું હતું.