ગુજરાત

gujarat

ETV Bharat / state

દ્વારકા અને મણિપુર વચ્ચે નુર્ત્ય શૈલીની આપ લે કરાય હતી - Religious dance between

દ્વારકાઃ સ્વામી નારાયણ મંદિર પરીસરમા રાજ્યસી ભાગ્યચંદ્ર કલ્ચર ફાઉન્ડેશન મણિપુર દ્વારા તેમની મણિપુરી નુર્ત્ય શૈલીમા ભગવાન દ્વારકા દિશ અને રાધાની રાસલીલા અને દ્વારકા ના શ્રી ઝાઝર ગ્રુપ દ્વારા બને રાજ્યના નુર્ત્ય કલાકારોએ ભગવાન દ્વારકાધીશના રાસ ગરબાની આપ લે કરી હતી.

નુર્ત્ય શૈલીની આપ લે કરાય

By

Published : Oct 2, 2019, 11:44 PM IST

મણિપુરના રાજ પરીવારને ભગવાન દ્વારકાધીશ ઉપર ખુબજ શ્રદ્ધા છે. તેથી તેમના પરિવારના પુર્વ રાજા રાજશી ભાગ્યચંદ્રની 221મી પુણ્યતિથિના શ્રદ્ધાંજલિ આપવા માટે મણિપુરથી દ્વારકા આવ્યા હતા. તે પ્રસગે દ્વારકાના શ્રી ઝાઝર ગ્રુપ અને મણિપુરના ભાગ્યચંદ્ર કલ્ચર ફાઉન્ડેશન વચ્ચે બન્ને રાજ્યના નુર્ત્ય શૈલીની આપ લે કરી હતી.

નુર્ત્ય શૈલીની આપ લે કરાય

ABOUT THE AUTHOR

...view details