ગુજરાત

gujarat

ETV Bharat / state

દેવભૂમિ દ્વારકાના ચારે તાલુકામાં ગાજવીજ સાથે વરસાદ

દેવભૂમિ દ્વારકા: જિલ્લાના ચારે તાલુકામાં ગાજવીજ સાથે ધીમો ધીમો વરસાદ પડ્યો હતો. જેથી ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો હતો. દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકા તથા મુખ્ય મથક ખંભાળિયા સહિત સમગ્ર જિલ્લામાં વિજળીના કડાકા સાથે ધીમી ધારે વરસાદ પડ્યો હતો.

By

Published : Sep 8, 2019, 10:09 AM IST

દેવભૂમિ દ્વારકાના ચારે તાલુકામાં ગાજવીજ સાથે ધીમો ધીમો વરસાદ પડ્યો

છેલ્લા ચોવીસ કલાકમાં જિલ્લામાં વરસાદના આંકડા

ભાણવડ 6 ઇંચ
ખંભાળિયા 5 ઇંચ
દ્વારકા 3 ઇંચ
કલ્યાણપુર 8 ઇંચ


દેવભૂમિ દ્વારકામાં ભારે પવન સાથે ગાજવીજ સાથે સાર્વત્રિક વરસાદ પડ્યો હતો.

દેવભૂમિ દ્વારકાના ચારે તાલુકામાં ગાજવીજ સાથે ધીમો ધીમો વરસાદ પડ્યો

ABOUT THE AUTHOR

...view details