ગુજરાત

gujarat

ETV Bharat / state

દેવભૂમિ દ્વારકામાં વરસાદની એન્ટ્રીથી વાતાવરણમાં ઠંડક પ્રસરી - વાતાવરણમાં ઠંડક પ્રસરી

દેવભૂમિ દ્વારકા: જિલ્લામાં પહેલી વખત સાવત્રિક વરસાદ પડ્યો હતો.ગત મોડી રાત્રીથી ધીમી ધારે સમગ્ર જિલ્લામાં વરસાદ પડી રહ્યો છે. જેથી ઉકળાટ અને ગરમીથી લોકોને થોડી રાહત મળી હતી.ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો હતો.

દેવભૂમિ દ્વારકામાં વરસાદની એન્ટ્રીથી વાતાવરણમાં ઠંડક પ્રસરી

By

Published : Jul 31, 2019, 1:42 AM IST


દેવભૂમિ દ્વારકામાં ગઇ કાલે મોડી રાતથી ધીમી ધારે વરસાદ વરસી રહ્યો હતો.જેથી સમગ્ર વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.આ વરસાદથી ખેડૂતો અને લોકોને રાહત થઈ હતી.

છેલ્લા 12 કલાકમાં દેવભૂમિ દ્વારકામાં મોસમનો કુલ વરસાદ

  • ખંભાળીયા 122 મી.મી.
  • ભાણવડ 7 મી.મી.
  • કલ્યાણપુર 12 મી.મી.
  • દ્વારકા. 11 મી.મી.
    દેવભૂમિ દ્વારકામાં વરસાદની એન્ટ્રીથી વાતાવરણમાં ઠંડક પ્રસરી


દેવભૂમી દ્વારકાના વડા મથક ખમભાળિયામાં સૌથી વધુ વરસાદ પડ્યો હતો.જામખમભાળિયામાં સતત મેઘરાજાની શાહી સવારી આવી હતી.ધોધમાર વરસાદ સાથે 4 ઇંચ થી વધુ વરસાદ જામખમભાળિયામાં તથા આસપાસના વિસ્તારોમાં પડ્યો હતો.

ABOUT THE AUTHOR

...view details