ગુજરાત

gujarat

ETV Bharat / state

ખંભાળીયા વરસાદી વાતાવરણ વચ્ચે વીજ કરંટ લાગતા મહિલાનું મોત - દ્વારકા

દેવભુમી દ્વારકાઃ મુખ્ય મથક ખંભાળીયા તાલુકામા વિજળીના આગમન સાથે વરસાદ ખાબક્યો છે. અહીં વીજકરંટ લાગતા મહિલાનું મોત નીપજ્યુ છે.

rain in dwarka

By

Published : Sep 22, 2019, 5:39 AM IST

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ફરી એકવાર વરસાદી માહોલ જામ્યો છે. ખંભાળિયા સહિત આસપાસના વિસ્તારોમાં વાદળછાયા વાતાવરણ સાથે વરસાદ પડતા વાતાવરણમા ઠડક પ્રસરી ગઈ છે. બીજીતરફ ખંભાળિયા નજીક રામનગર ઘી ડેમની બાજુમાં રહેતા કિષ્નાબેન પરેશભાઈ રાઠોડને વીજકરંટ લાગતા તેમનું મોત થયું છે.

ખંભાળીયા વરસાદી વાતાવરણ વચ્ચે વીજ કરંટ લાગતા મહિલાનું મોત

ABOUT THE AUTHOR

...view details