ગુજરાત

gujarat

ETV Bharat / state

દેવભૂમી દ્વારકાના ટીંબડી ગામે ચૂંટણીનો બહીષ્કાર કરતા બેનરો લાગ્યા - Rajanikant Joshi

દેવભૂમી દ્વારકાઃ જિલ્લાના ભાણવડ તાલુકાના ટીંબડી ગામે માલધારી સમાજ દ્વારા ચૂંટણીના બહિષ્કારના બેનર લગાવવામાં આવ્યા છે. તેમજ તેમાં વિવિધ પ્રકારનું લખાણ લખવામાં આવ્યુ છે.

સ્પોટ ફોટો

By

Published : Mar 29, 2019, 2:05 AM IST

ભાણવડ તાલુકાના ટીંબડી ગામે માલધારી સમાજ દ્વારા ચૂંટણીના બહિષ્કાર માટે બેનર લગાવવામાં આવ્યું છે. જ્યાં સુધી માલધારી સમાજના પ્રશ્નો અનુસૂચિત જનજાતીના પ્રમાણપત્રોનો ઉકેલ નહીં આવે ત્યાં સુધી કોઈપણ રાજકીય વ્યક્તિએ મત માંગવા આવવું નહીં છતાં પણ આવશે તો આબરૂ જશે તેવું બેનરમાં લખાણ લખવામાં આવ્યુ છે.

ટીંબડી ગામે ચૂંટણીનો બહીષ્કાર કરતા બેનરો લાગ્યા


ABOUT THE AUTHOR

...view details