ગુજરાત

gujarat

ETV Bharat / state

Pakistan Captures Indian fishermen: પાકિસ્તાન મરીને 6 ભારતીય ફિશિંગ બોટ અને 36 માછીમારોને પકડ્યા હોવાની વાત સ્વીકારી - માછીમાર પરિવારે કડક પગલા લેવા ભારત સરકારને અનુરોધ કર્યો

પાકિસ્તાન મરીને ઓફિશિયલ અહેવાલ (Pakistan Marine Official Report) જાહેર કરીને 6 ફિશિંગ બોટ અને 36 માછીમારોને ઝડપ્યા હોવાની (Pakistan Marines kidnap Indian fishermen) વાત સ્વીકારી છે. પાકિસ્તાન મરીને IMBL નજીકથી 10 બોટ સહિત 60 માછીમારોના અપહરણ કર્યાનો અહેવાલ મળ્યો હતો.

Pakistan Marines kidnap Indian fishermen: પાકિસ્તાન મરીને 6 ભારતીય ફિશિંગ બોટ અને 36 માછીમારોને પકડ્યા હોવાની વાત સ્વીકારી
Pakistan Marines kidnap Indian fishermen: પાકિસ્તાન મરીને 6 ભારતીય ફિશિંગ બોટ અને 36 માછીમારોને પકડ્યા હોવાની વાત સ્વીકારી

By

Published : Feb 10, 2022, 12:02 PM IST

દ્વારકાઃ પાકિસ્તાનની નાપાક હરકતનો ફરી પર્દાફાશ થયો છે. ગઈ કાલે પાકિસ્તાન મરીને (Pakistan Marine Official Report) IMBL નજીકથી 10 બોટ સહિત 60 માછીમારોના અપહરણના (Pakistan Marines kidnap Indian fishermen) અહેવાલ મળ્યા (Pakistan Marines kidnap Indian fishermen) હતા.

હંમેશાની જેમ આ વખતે પણ પાકિસ્તાને ખોટી માહિતી આપી

આ પણ વાંચો-ઓખાના દરિયા માંથી ગાયબ થયેલ માંગરોળની તુલસી મૈયા બોટનું પાક મરીને અપહરણ કર્યાની થઈ પૃષ્ટિ

પાકિસ્તાન મરીને માછીમારોને પકડ્યા હોવાની વાત સ્વીકારી

પાકિસ્તાન મરીને ઓફિશયલ અહેવાલ જાહેર કર્યો હતો. તે મુજબ, પાકિસ્તાને ફક્ત 6 ફિશિંગ બોટ અને 36 માછીમારોને જ ઝડપ્યા (Pakistan Marines kidnap Indian fishermen) છે અને એ વાત પાક મરીને સ્વીકારી પણ છે. આ સાથે જ પાકિસ્તાન મરીને એ વાતની પણ પુષ્ટિ કરી હતી કે, તમામ 36 માછીમારોને 6 બોટ સહિત કરાંચી પૂછપરછ માટે લઈ ગયા છે.

આ પણ વાંચો-India Pakistan Water Border : પાકની વધુ એક નાપાક હરકત, પાકિસ્તાને કર્યું વધુ એક બોટનું અપહરણ

હંમેશાની જેમ આ વખતે પણ પાકિસ્તાને ખોટી માહિતી આપી

તો અન્ય 4 બોટ અને 24 માછીમારો ક્યાં ગુમ થયા તે અંગે ઘણા સવાલો (Pakistan Marines kidnap Indian fishermen) ઉભા થઈ રહ્યા છે. હમેંશાની માફક પાકિસ્તાને ખોટી માહિતી જાહેર (Pakistan Marine Official Report) કરી છે. માછીમારોના અપહરણની ઘટનાથી માછીમાર પરિવારમાં ખૂબ જ રોષ છવાયો છે. તો માછીમારોના પરિવારે ભારત સરકારને કઈંક પગલાં લેવા અનુરોધ (Fisher family requested the Government of India to take strict action) કર્યો છે.

ABOUT THE AUTHOR

...view details