ગુજરાત

gujarat

ETV Bharat / state

ઓખા બેટ દ્વારકા વચ્ચે સંપર્ક તુટતા અનેક લોકો ફસાયા - GUJARAT

દ્વારકા: રાજ્યભરમાં વાયુ વાવાઝોડાને પગલે સરકારે અનેક પગલા લીધા હતા પરંતુ એક બેટ દ્વારકા સંપર્ક વિહોણું બન્યું હતું જેની સરકારે કોઇ પણ પ્રકારે નોંધ લીધી ન હતી.

ઓખા બેટ દ્વારકા વચ્ચે સંપર્ક ખોરવાતા અનેક વેપારીઓ ફસાયા

By

Published : Jun 14, 2019, 10:12 AM IST

રાજયભરમાં વાયુ વાવાઝોડાને પગલે ધણી સેવાઓ ખોરવાઇ હતી. તેની સામે સરકાર પણ સુરક્ષિત હતી ત્યારે બેટદ્વારકાની સરકારે સુધા નોંધ પણ લીધી ન હતી. જ્યાં લોકો, વેપારીઓ અને યાત્રીઓ છેલ્લા 2 દિવસથી કોઇ પણ જાતનો સંપર્ક હતો નહીં અને વાયુ વાવાઝોડાને પગલે બોટની સેવા પણ બંધ હોવાથી અનેક મુશ્કેલીઓ વેઠવી પડી હતી. જેના પગલે લોકોમાં આક્રોશ જોવા મળ્યો હતો.

ઓખા બેટ દ્વારકા વચ્ચે સંપર્ક તુટતા અનેક લોકો ફસાયા

ABOUT THE AUTHOR

...view details