ગુજરાત

gujarat

ETV Bharat / state

યાત્રાધામ દ્વારકામાં આજે ધામધૂમથી રથયાત્રાની ઉજવણી કરાઈ - gujaratinews

દ્વારકા : ગુજરાતના પશ્ચિમ સવારે આવેલું યાત્રાધામ દ્વારકામાં દ્વારકાધીશ મુખ્યમંદિરમાં ધામધૂમથી રથયાત્રા કાઢવામાં આવી હતી. દ્વારકાધીશ મંદિર પૂજારીઓ દ્વારા દ્વારકાધીશ ભગવાનની સાંજે 5 થી 7 દરમિયાન ચાર આરતી ચાર ભોગ ધરવામાં આવ્યો હતો. મુખ્યમંદિરને ફરતે 4 પરિક્રમા કરવામાં આવી હતી.

યાત્રાધામ દ્વારકામાં આજે ધામધૂમથી રથયાત્રાની ઉજવણી કરાઈ

By

Published : Jul 4, 2019, 8:48 PM IST

યાત્રાધામ દ્વારકામાં ભગવાન દ્વારકાધીશના પરિસરમાં રથયાત્રા દરમિયાન દ્વારકાધીશ મંદિરના પૂજારી પરિવાર તેમજ ગુજરાત અને ગુજરાત બહારના અને યાત્રાળુઓ રથયાત્રાના દર્શન કરી પોતાની યાત્રા સફળ બનાવી હતી.

યાત્રાધામ દ્વારકામાં આજે ધામધૂમથી રથયાત્રાની ઉજવણી કરાઈ

ABOUT THE AUTHOR

...view details