ગુજરાત

gujarat

ETV Bharat / state

ખંભાળિયા અને ભાણવડ તાલુકામાં સંક્રાત પર્વ પર 23 પક્ષીઓ ઈજાગ્રસ્ત થયાં - દેવભૂમિ દ્વારકાના તાજા સમાચાર

ઉતરાયણના બીજા દિવસે દ્વારકામાંથી 23 પક્ષીઓ ઈજાગ્રસ્ત મળ્યાં છે. આ સાથે જ દેવભૂમિ દ્વારકાના ભાણવડમાં 12 પક્ષીઓ ઈજાગ્રસ્ત થયાં છે, જયારે ખંભાળિયામાં 11 પક્ષીઓ ઈજાગ્રસ્ત થયાં છે. જેમાં કબૂતર, બગલો, કોયલ અને મોરનો સામેલ છે.

ઈજાગ્રસ્ત પક્ષી
ઈજાગ્રસ્ત પક્ષી

By

Published : Jan 17, 2021, 3:33 PM IST

  • આપણી ખુસીએ અનેક પક્ષીઓની જીંદગી છીનવી લીધી
  • દ્વારકામાં 23 પક્ષીઓ ઈજાગ્રસ્ત થયાં
  • ઉત્તરાયણનો પર્વ પર ઈજાગ્રસ્ત થયેલાં પક્ષીઓને સારવાર અર્થે મોકલાયા
    ઈજાગ્રસ્ત પક્ષી

દેવભૂમિ દ્વારકાઃ ઉતરાયણના બીજા દિવસે દ્વારકામાંથી 23 પક્ષીઓ ઈજાગ્રસ્ત મળ્યાં છે. આ સાથે જ દેવભૂમિ દ્વારકાના ભાણવડમાં 12 પક્ષીઓ ઈજાગ્રસ્ત થયાં છે, જયારે ખંભાળિયામાં 11 પક્ષીઓ ઈજાગ્રસ્ત થયાં છે. જેમાં કબૂતર, બગલો, કોયલ અને મોરનો સામેલ છે.

ABOUT THE AUTHOR

...view details