- 125 વર્ષથી પરંપરાગતરીતે નીકળે છે વર્ણાગી
- બહોળી સંખ્યામાં બ્રાહ્મણો જોડાય છે
- ખામનાથ મહાદેવ ટ્રસ્ટ દ્વારા કાઢવામાં આવે છે વર્ણાગી
દેવભૂમિ દ્વારકા: જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયાના રાજ માર્ગો પર આજ રોજ મહાશિવરાત્રીના પવન પર્વ પર વર્ણાગી નીકળી હતી. છેલ્લા 125 વર્ષથી પરંપરાગત રીતે બ્રાહ્મણો ધોતી, પીતાંબર પહેરીને ખુલ્લા પગે ખંભાળિયાના રાજ માર્ગો પર પાલખી યાત્રા કાઢીને ખંભાળિયાના ખામનાથ મહાદેવ ટ્રસ્ટ દ્વારા વર્ણાગી કાઢવામાં આવે છે.
મુખ્ય રાજમાર્ગો પરથી ખામનાથ મહાદેવ મંદિરે પૂર્ણ