ગુજરાત

gujarat

ETV Bharat / state

જામખંભાળીયામાં પોલીસ દ્વારા યોજાઈ ફ્લેગ માર્ચ, લોકોને જાગૃતિ માટે કરાઈ અપીલ - Khambhaliya Police Department

જામખંભાળિયામાં લોકજાગૃતિ અર્થે પોલીસ દ્વારા શહેરના વિવિધ વિસ્તરોમાં ફ્લેગ માર્ચ યોજવામાં આવી હતી. જેમાં સોશિયલ ડિસ્ટન્સ તેમજ માસ્ક પહેરીનેજ બહાર નિકળવા લોકોને કરાઇ અપીલ કરાઇ હતી.

જામખંભાળીયામાં પોલીસ દ્વારા યોજાઈ ફ્લેગ માર્ચ, લોકોને જાગૃતિ માટે કરાઈ અપીલ
જામખંભાળીયામાં પોલીસ દ્વારા યોજાઈ ફ્લેગ માર્ચ, લોકોને જાગૃતિ માટે કરાઈ અપીલ

By

Published : Dec 22, 2020, 3:48 PM IST

  • પોલીસ દ્વારા શહેરના વિવિધ વિસ્તરોમાં ફ્લેગ માર્ચ
  • લોકોને જાગૃતિ કરવા પોલીસ દ્વારા કરાઈ અપીલ
  • માસ્ક વિના ફરતા લોકોને દંડ ફટકારાયો

દેવભૂમિ દ્વારકાઃ ખંભાળીયા પોલીસ વિભાગ દ્વારા શહેરના વિવિધ વિસ્તરોમાં ફ્લેગ માર્ચ યોજવામાં આવી હતી. જેમાં સોશિયલ ડિસ્ટન્સ તેમજ માસ્ક પહેરીનેજ બહાર નિકળવા લોકોને કરાઇ અપીલ કરાઇ હતી. શહેરી વિસ્તાર જેમ કે જોધપુર ગેઇટ નગરનાકા રેલવે સ્ટેશન રામ મંદીર સતવારાના ચોરા બેઠક રોડ સહિતના વિસ્તારમાં ખંભાળીયા પોલીસે ફ્લેગ માર્ચ યોજી માસ્ક વિના ફરતા લોકોને દંડ પણ કરવામાં આવ્યો હતો.

જામખંભાળીયામાં પોલીસ દ્વારા યોજાઈ ફ્લેગ માર્ચ, લોકોને જાગૃતિ માટે કરાઈ અપીલ

કામ સીવાય બહાર ન નીકળવા કરાઇ અપીલ

લોકોને જરૂરી કામ સીવાય બહાર ન નીકળવુ તેમજ વેપારીઓને માસ્ક પહેરવુ ફરજીયાત તેમજ કોવિડ-19 નો ટેસ્ટ કરાવી હેલ્થ કાડૅ ફરજીયાત દુકાન પર રાખવા અપીલ કરવામા આવી હતી. આ કાર્યવાહીમા ખંભાળીયા ઇન્ચાર્જ PI ઝાલા તેમજ PSI યુ.બી. અખેડ સહિત પોલીસ સ્ટાફ જોડાયા હતા.

ABOUT THE AUTHOR

...view details