દેવભૂમિ દ્વારકાઃ જિલ્લાના ખેડૂતના આગેવાન પાલભાઇ આંબલિયા દ્વારા રાજકોટ ખાતે ખેડૂતોના અનેક પ્રશ્નોને અનુસંધાને અને ખેત પેદાશોના ભાવને લઈને આવેદનપત્ર આપવા ગયેલા ખેડૂત આગેવાન પાલભાઈ આંબલીયાને પોલીસ દ્વારા માર મારવામાં આવ્યો છે.
ખેડૂત આગેવાન પાલભાઇ આંબલિયા મામલે દ્વારકા તાલુકા કોંગ્રેસે SDMને આવેદનપત્ર આપ્યું - દ્વારકા તાલુકા કોંગ્રેસે SDMને આવેદનપત્ર
ખેડૂત આગેવાન પાલભાઇ આંબલિયા પર હુમલો કરવામાં આવ્યાની પાલભાઈની ફરિયાદ બાદ દ્વારકા તાલુકા કોંગ્રેસ દ્વારા દ્વારકા એસ.ડી.એમ.ને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
ખેડૂત આગેવાન પાલભાઇ આંબલિયાના મામલે દ્વારકા તાલુકા કોંગ્રેસે SDMને આવેદનપત્ર પાઠવ્યુ
આ ફરિયાદ પાલભાઈએ કરતા દેવભૂમિ દ્વારકા જિલ્લા કોંગ્રેસ દ્વારા રાજ્યપાલ ગુજરાતને સંબોધીને દ્વારકાના એસ.ડી.એમ.ને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. અને પાલભાઇને યોગ્ય ન્યાય મળે તે માટે રજૂઆત કરવામાં આવી હતી.