દેવભૂમિ દ્વારકાઃ કોરોના વાઇરસનો એક પણ પોઝિટિવ આવ્યો નથી. તેમજ લોકડાઉન દરમિયાન દ્વારકા નગરીના લોકો, સામાજિક સંસ્થાઓ,સરકારી કર્મચારીઓનો સાથ અને સહકારનો દ્વારકાના પી.આઇ.વી.વી વાગડીયાનો આભાર માન્યો હતો.
દેવભૂમિ દ્વારકામાં એક પણ પોઝિટિવ કેસ ન આવતા PIએ લોકોના સાથ સહકારનો માન્યો આભાર - સામાજિક સંસ્થાઓ
દ્વારકા કોરોના વાઇરસનો એક પણ પોઝિટિવ આવ્યો નથી. તેમજ લોકડાઉન દરમિયાન દ્વારકા નગરીના લોકો, સામાજિક સંસ્થાઓ,સરકારી કર્મચારીઓનો સાથ અને સહકારનો દ્વારકાના પી.આઇ.વી.વી વાગડીયા આભાર માન્યો હતો.
દેવભૂમિ દ્વારકામાં એક પણ પોઝિટિવ કેસ ન આવતા PIએ લોકોના સાથ સહકારનો માન્યો આભાર
આ સમય દરમિયાન અમૂક લોકોએ જાહેર નામનો ભંગ કર્યો તેમાં 700થી વધુ વાહનો જપ્ત કર્યા હતા, જ્યારે 300 વધુ લોકો ઉપર કલમ 188 મુજબ કાર્યવાહી અને 300વધુ લોકોએ કલેક્ટરના જાહેરનામું હોવા છતાં પણ માસ્ક વગર બહાર નીકળતા ગુનો નોંધી કાર્યવાહી કરવામાં આવી હતી.