ગુજરાત

gujarat

ETV Bharat / state

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોરોનાગ્રસ્ત વ્યક્તિનું પ્રથમ મોત - દ્વારકામાં કોરોનાની અસર

દેવભૂમિ દ્વારકામાં વધતા જતા કોરોના સંક્રમણ વચ્ચે 65 વર્ષીય એક વૃદ્ધનું કોરોનાથી મૃત્યુ થતાં જિલ્લામાં પ્રથમવાર કોરોનાગ્રસ્ત વ્યક્તિનું મૃત્યુ નોંધાયું છે .

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પ્રથમવાર કોરોનાગ્રસ્ત વ્યક્તિનું મોત
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પ્રથમવાર કોરોનાગ્રસ્ત વ્યક્તિનું મોત

By

Published : Jun 22, 2020, 7:25 PM IST

દેવભૂમિ દ્વારકા: દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 65 વર્ષીય એક વૃદ્ધનું કોરોનાથી મૃત્યુ થતાં ચિંતાના વાદળો છવાયા છે. આ વૃદ્ધનો કોરોના રિપોર્ટ ગત 15 તારીખે પોઝિટિવ આવ્યો હતો. ત્યારબાદ તેમને જામનગરની જી જી એચ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા પરંતુ સોમવારે તેમનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details