દેવભૂમિદ્વારકાઃ જિલ્લાના ગૌરક્ષકો ગૌમાતાને રાષ્ટ્ર માતા જાહેર કરવાની માગ સાથે (Demand for declaring Gaumata the mother of the nation) ભેગા થયા હતા. તેઓ આ માગ સાથે બેનરો સાથે કલ્યાણપુર મામલતદાર કચેરીએ (Demand of Dwarka Gaurakshak) પહોંચ્યા હતા. અહીંગૌરક્ષકોએ મામલતદારને આવેદનપત્ર સોંપ્યું હતું.
Demand of Dwarka Gaurakshak: ગૌમાતાને રાષ્ટ્ર માતા જાહેર કરો, દ્વારકાના ગૌરક્ષકોની માગ - ગૌમાતાને રાષ્ટ્ર માતા જાહેર કરવાની માગ
દેવભૂમિદ્વારકા જિલ્લાના ગૌરક્ષકોએ ગૌમાતાને રાષ્ટ્ર માતા જાહેર કરવાની માગ (Demand for declaring Gaumata the mother of the nation) કરી છે. તેમણે આ માગ સાથે કલ્યાણપુર મામલતદાર કચેરીએ આવેદન પણ (Demand of Dwarka Gaurakshak) આપ્યું હતું.
ગુજરાત સરકાર બિલ બનાવી કેન્દ્ર સરકારને મોકલે તેવી માગ - દિલ્હીમાં જંતરમંતર પર છેલ્લા એક વર્ષથી આંદોલન પર બેઠેલા અર્જુન આંબલિયાને સપોર્ટ કરોના નારા પણ લાગ્યા હતા. ગૌમાતાને રાષ્ટ્ર માતાનો (Demand for declaring Gaumata the mother of the nation) દરજજો આપવા ગુજરાત સરકાર બિલ પસાર કરી કેન્દ્ર સરકારને મોકલે તેવી માગ ગૌરક્ષકોએ કરી હતી. અહીં ગૌરક્ષકો આવી માગ (Demand of Dwarka Gaurakshak) સાથે બહોળી સંખ્યામાં બેનરો સાથે આવેદન આપવા પહોંચ્યા હતા.
આ પણ વાંચોઃ15 દિવસમાં નર્મદાનું પાણી આપો નહીં તો આંદોલન માટે તૈયાર રહો, સુરેન્દ્રનગરના ખેડૂતોની ચીમકી
ગૌચર દબાણ દૂર કરવા માગ - આ સાથે જ ગૌરક્ષકોએ ગૌચર દબાણ દૂર કરવાની પણ માગ (Demand for declaring Gaumata the mother of the nation) કરી હતી. સાથે જ તેમણે દિલ્હીમાં એક વર્ષથી આંદોલન કરી રહેલા અર્જુન આંબલિયાને (Demand of Dwarka Gaurakshak) પોતાનો ટેકો આપ્યો છે.