ગુજરાત

gujarat

ETV Bharat / state

પાલભાઈ આંબલિયાને રાજકોટમાં પોલીસ સાથેના વિવાદ બાદ હોમ કોરોન્ટાઇન કરાયા - home quarantine

ગુજરાત કિસાન કોંગ્રેસ ચેરમેન પાલભાઈ આંબલિયાને રાજકોટમાં પોલીસ સાથેના વિવાદ બાદ હોમ કોરોન્ટાઇન કરવામાં આવ્યા છે. તે બાબતે તેઓએ પ્રતિક્રિયા આપી હતી.

Palbhai Ambalia
પાલભાઈ આંબલિયા

By

Published : May 27, 2020, 8:26 PM IST

દેવભૂમિ દ્વારકા : પોલીસ સાથેના વિવાદ બાદ ગુજરાત કિસાન કોંગ્રેસ ચેરમેન પાલભાઈ આંબલિયાને હોમ કોરોન્ટાઇન કરવામાં આવ્યા છે. તે બાબતે તેમણે પ્રતિક્રિયા આપી હતી.

પાલભાઈ આંબલિયાને હોમ કોરોન્ટાઇન કરાયા
  • ખેત પેદાશ દાન કરવા ગયેલા ખેડૂતોને દંડાનો ઢોર મારી અમાનુષી અમાનવીય અત્યાચાર કરવામાં આવ્યો
  • ખેડૂત આ મારથી ચૂપ બેસી જશે એવું સરકારને લાગ્યું
  • અમે થયેલા અત્યાચાર સામે પોલીસ સ્ટેશન ફરિયાદ કરવા ગયા
  • અમારી ફરિયાદ લેવાના બદલે અરજી સ્વીકારી એને હજુ FIR તરીકે સ્વીકારવામાં નથી આવી
  • મેં જાહેર માધ્યમો સમક્ષ કહ્યું હતું કે, ન્યાય નહીં મળે તો હું એકલો યાત્રા કરીશ ખેડૂતો વચ્ચે જઈશ
  • નામદાર ગુજરાત હાઈકોર્ટ સમક્ષ જઈશ, માનવ અધિકાર પંચ સમક્ષ જઈશ
  • હું ખેડૂત વચ્ચે ન જઈ શકું, નામદાર હાઇકોર્ટમાં ન જઈ શકું, કે માનવ અધિકાર પંચ સમક્ષ ન જઈ શકું એટલે કોરોન્ટાઇન કરાયાનું મને લાગી રહ્યું છે
  • સરકાર ખેડૂતોને ન્યાય અપાવવાને બદલે એમના માનીતા પોલીસ અધિકારીઓને FIR થી બચાવી રહી હોય તેવું લાગે છે
  • હું કાયદાની મર્યાદામાં રહીને લડીશ, 14 દિવસ કાલે જતા રહેશે
  • હું રાજકોટ ગયો હતો એટલે હોમ કોરોન્ટાઇન કરાયો.
  • હું સહમત છું પણ મેન્ગો ફેસ્ટિવલમાં અમદાવાદ ગયેલામાંથી કેટલા હોમ કોરોન્ટાઇન કરાયા....???
    પાલભાઈ આંબલિયાને હોમ કોરોન્ટાઇન કરાયા

ABOUT THE AUTHOR

...view details