ગુજરાત

gujarat

ETV Bharat / state

ખંભાળિયાના તમામ વેપારીઓએ સ્વયંભૂ લોકડાઉન પાળવાનો કર્યો નિર્ણય

દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયાના તમામ વેપારીઓએ કોરોના સંક્રમણને લઈને સ્વયંભૂ લોકડાઉન કરવાનો નિર્ણય કર્યો છે. જેમાં સોમવારથી મોટાભાગના ધંધા-રોજગાર બપોરે ત્રણ વાગ્યા બાદ બંધ રહેશે.

By

Published : Jul 18, 2020, 11:01 AM IST

દેવભૂમિ દ્વારકા
દેવભૂમિ દ્વારકા

ખંભાળિયાના તમામ વેપારીઓનો સ્વયંભૂ લોકડાઉન કરવાનો નિર્ણય

સોમવારથી મોટાભાગના ધંધા-રોજગાર બપોરે ત્રણ વાગ્યા બાદ બંધ

કોરોના સંક્રમણને ધ્યાનમાં લઈને લેવાયો નિર્ણય

દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયાના તમામ વેપારીઓએ સ્વયંભૂ લોકડાઉન કરવાનો નિર્ણય

દેવભુમિ દ્વારકા: જિલ્લાના જામખંભાળીયામાં વેપારી એસોસિએશને સ્વયંભૂ લોકડાઉન કરવાનો મહત્વનો નિર્ણય લીધો છે. જેમાં હાલ કોરોના સંક્રમણને ધ્યાનમાં લઈને વેપારીઓએ આ નિર્ણય લીધો છે.

આશરે 700 જેટલી દુકાનો 20 જુલાઈથી 31 જુલાઈ સુધી સવારે 7 વાગ્યાથી બપોર ત્રણ વાગ્યા સુધી જ ખુલ્લી રાખવા વેપારી એસોસિએશને નિર્ણય લીધો છે.

ABOUT THE AUTHOR

...view details