દેવભૂમિ દ્વારકાઃ જિલ્લાના સલાયાના મહિલાને ડિસ્ચાર્જ કર્યા બાદ તેના પરિવાર અને તેના સંપર્ક માં આવેલા 13 લોકોને કોરોના પોઝિટિવ આવ્યો હતો
દેવભૂમિ દ્વારકાના સલાયા ગામના એન મહેશ વાઘેલા 21 જૂલાઇના રોજ કોરોના પોઝિટિવ આવ્યા હતા અને તેઓ જનરલ હોસ્પિટલ, ખંભાલિયાથી 30 જૂલાઇના રોજ ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. ડિસ્ચાર્જ કર્યા બાદ તેમને હોમ ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા હતા.
તેના સંપર્કમાં આવેલા તેમના પરિવાર અને સબંધીઓને કુલ 13 લોકોને એક સાથે કોરોના પોઝિટિવ આવતા તમામને ખંભાળિયા સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોરોનાના કુલ કેસ 89 પર પહોંચ્યો.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં એક મહિલા દર્દી ડિસ્ચાર્જ, સંપર્કમાં આવેલા 13 લોકો કોરોના પોઝિટિવ
કોરોનાનું સંક્રમણ દિવસેને દિવસે વધી રહ્યું છે. દેવભૂમિ દ્વારકાના સલાયા ગામની એક મહિલાને ડિસ્ચાર્જ કર્યા બાદ તેના સંપર્કમાં આવેલા 13 લોકોને કોરોના પોઝિટિવ આવ્યો હતો.
1. મંગલા જીવરાજ બારિયા, 45 વર્ષ, સ્ત્રી
2. આરતી જીવરાજ બારિયા, 22 વર્ષ, સ્ત્રી
3. જીવરાજ વાલજી બારિયા, 40 વર્ષ, પુરુષ
4. પૂજા અમિત વાઘેલા, 27 વર્ષ, સ્ત્રી
5. મગન લાલજી વાઘેલા, 50 વર્ષ, પુરુષ
6. સાન્તા મગન વાઘેલા, 48 વર્ષ, સ્ત્રી
7. ધનજી રામજી જેઠવા, 50 વર્ષ, પુરુષ
8. સતીશ એહમદ વાઘેલા, 22 વર્ષ, પુરુષ
9. પુનમ એહમદ વાઘેલા, 19 વર્ષ, સ્ત્રી
10. અનિકેત એહમદ વાઘેલા, 18 વર્ષ, પુરુષ
11. અરુણા એહમદ વાઘેલા, 23 વર્ષ, સ્ત્રી
12. મિતલ ઉમેશ બારિયા, 24 વર્ષ, સ્ત્રી
13. હરીશ વાલજી બારિયા, 60 વર્ષ, પુરુષ