દ્વારકા જિલ્લાનાના સલાયા બંદરે 3 બાળકો દરિયામાં નાહવા પડ્યા હતા. દરિયામાં પાણીનો વધારો થતાં ત્રણેય બાળકો ડૂબ્યા હતા. બાળકોના મૃતદેહને ખંભાળીયા સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યા છે.
દ્વારકાના સલાયા બંદરે 3 બાળકોના ડૂબવાથી મોત - gujarat
દેવભુમી દ્વારકા : જિલ્લાનાના સલાયા બંદરે 3 બાળકોનું ડૂબી જતા મૃત્યુ થયુ છે. ઘટનાને લઈ સમગ્ર પંથકમા શોક છવાયો હતો.
દ્વારકાના સલાયા બંદરે 3 બાળકોના ડૂબવાથી મોત
આ ધટનાથી સમગ્ર સલાયા પંથકમાં માતમ છવાયો હતો.