- 108ની ટિમ દ્વારા સફળ પ્રસુતિ કરવાઇ
- મહિલાને અસહ્ય પીડા ઉપડતાં એમ્બ્યુલન્સમાં જ પ્રસુતિ
- સગર્ભા મહિલાએ તંદુરસ્ત બાળકને જન્મ આપ્યો
ડાંગનાં બોરપાડાં ગામની મહિલાની 108ની ટીમ દ્વારા વાનમાં જ સફળ પ્રસુતિ - Mahuva news
ડાંગ જિલ્લાનાં બોરપાડા ગામની સગર્ભા મહિલાને આકસ્મિક અસહ્ય પીડા ઉપડતા સમય સૂચકતા વાપરી 108 એમ્બ્યુલન્સની ટીમે એમ્બ્યુલન્સમાં સફળતા પૂર્વક ડિલિવરી કરાવતા માતા અને બાળકને નવજીવન આપ્યુ હતુ.
ડાંગનાં બોરપાડાં ગામની મહિલાની 108ની ટીમ દ્વારા વાનમાં જ સફળ પ્રસુતિ
ડાંગ : જિલ્લાનાં વઘઇ તાલુકામાં સમાવિષ્ટ બોરપાડા ગામની મહિલા કાંજલબેન રૂસ્વીકભાઈ ગાવીતને અચાનક પ્રસૂતિની પીડા ઉપડતા ઈએમટી 108ને ફોન કરવામાં આવ્યો હતો. જેથી નજીકમાં 108 મહુવાસ ટીમને કેસ મળ્યો હતો.