ગુજરાત

gujarat

ETV Bharat / state

ડાંગમાં ખેડૂતોને સેન્દ્રિય ખેતી કરવા માટે તાલીમ અપાઇ - latest news of dang

ડાંગઃ 100% સેંન્દ્રિય ખેતી યોજના હેઠળ ગામના ખેડૂતોને પૂરતી તાલીમ મળી રહે તે માટે ત્રણ દિવસની ખેડૂત તાલીમ શિબિર ડાંગના મોખામાળ ગામે યોજાઈ હતી

dang

By

Published : Oct 11, 2019, 7:48 PM IST

ખેડૂત તાલીમમાં 300થી 400 જેટલા ખેડૂતોએ ભાગ લીધો હતો. આ તાલીમમાં ખેડૂતોને બીજ માવજતની પદ્ધતિ તથા કાચા અને પાકા વર્મીબેડ માંથી કમ્પોઝડ ખાતર બનાવવા, વપરાશની રીત અને જીવમૂર્ત અને જતું નાશક દવા બનાવવા, વપરાશની રીતો વિશેની સમજ પુરી પાડવામાં આવી હતી.

આ તાલીમ શિબિર મોખામાળ ખાતે રાખવામાં આવી હતી. જે અમલીકરણ અધિકારી નાયબ ખેતી નિમાયક(તાલીમ) ડાંગ તથા ડાંગ વિકાસ પરિષદ-આહવા દ્વારા સંચાલન કરવામાં આવ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details