ગુજરાત

gujarat

ETV Bharat / state

ગુજરાતની ગોલ્ડન ગર્લ સરિતા બેડું લઈ પાણી ભરવા મજબુર - સરિતા ગાયકવાડ

ગુજરાતની ગોલ્ડન ગર્લ કે જે રાજ્યના નાના એવા ગામમાંથી આવીને સમગ્ર વિશ્વમાં રમત-ગમત ક્ષેત્રે રાજ્યનું નામ રોશન કર્યું છે.ત્યારે આજે સરિતા ગાયકવાડને કિલોમીટર ચાલીને બેડા ઊંચકીને પાણી માટે કતારોમાં રહેવું પડે?

etv bharat
etv bharat

By

Published : Jun 3, 2020, 10:43 AM IST

ડાંગઃ આ છે વાઈબ્રન્ટ ગુજરાત ? દેશભક્તિ આ કહેવાય કે જયાં ગુજરાતને એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ અપાવનાર એથલિટ સરિતા ગાયકવાડે કિલોમીટર ચાલીને બેડા ઊંચકીને પાણી માટે કતારોમાં રહેવું પડે?

ગુજરાતની ગોલ્ડન ગર્લ સરિતા

2018માં જ્યારે સરિતા ગાયકવાડના ગોલ્ડ જીતવાના સમાચાર આવ્યા ત્યારે આખા ભારતે ડાંગની આ દિકરીના વખાણ કર્યા હતા, અને આજે જુઓ તેમણે પાણીની સમસ્યા સામે લડવા બેડા લઈ કતારમાં ઉભું રહેવું પડે છે. શરમથી માથું ઝૂકી જાય જ્યારે ગુજરાતના ગૌરવ સમા એથલિટની આવી હાલત જોવી પડે. કોઈ સવાલ પુછે એ ખરેખર ના ગમતું હોય તો કામ એવું કરવું કે જેના પર સવાલ જ ના થાય.

ABOUT THE AUTHOR

...view details