ગુજરાત

gujarat

ETV Bharat / state

ખેડૂત 'દશરથ માંઝી' બનવા થયા મજબૂર, એકલા હાથે... - Dang Farmer Gangabhai Pawar

ડાંગ જિલ્લામાં એક ખેડૂતે પોતાની જાતમહેનતે પોતાના જ ગામમાં એક કૂવો ખોદ્યો (The Dang farmer dug a well) છે. આ જિલ્લો પહાડી વિસ્તાર હોવાથી અહીં વરસાદ બંધ થાય તેમ છતાં પાણી રોકાતું નથી. તેવામાં આ ખેડૂત 'દશરથ માંઝી' બનવા મજબૂર (Dang Farmer became Dashrath Manjhi) બન્યા છે. તો શા માટે તેમણે જાતે આ કૂવો ખોદ્યો આવો જાણીએ.

ખેડૂત 'દશરથ માંઝી' બનવા થયા મજબૂર, એકલા હાથે...
ખેડૂત 'દશરથ માંઝી' બનવા થયા મજબૂર, એકલા હાથે...

By

Published : Jul 1, 2022, 1:15 PM IST

Updated : Jul 1, 2022, 1:54 PM IST

ડાંગઃ કહેવાય છે કે, કહેવાય છે કે, મહેનત ક્યારેય એળે નથી જતી. આવું જ એક ઉદાહરણ પૂરું પાડ્યું છે ડાંગના દશરથ માંઝીએ. જી હાં, દશરથ માંઝીએ (Dang Farmer became Dashrath Manjhi). આપને જણાવી દઈએ કે, ડાંગ જિલ્લો એક પહાડી વિસ્તાર (Dang district mountainous area) છે. અહીં વરસાદના કારણે અનેક લોકોને મુશ્કેલીઓ વેઠવી પડે છે. તેવામાં અહીંના 60 વર્ષીય ખેડૂતે એક એવું કામ કર્યું હતું, જેને જોઈને સૌ કોઈ આશ્ચર્યચકિત થઈ ગયા હતા.

આ પણ વાંચો-ધોરણ 10-12 પાસ મહિલાઓને આ જગ્યાએ મળશે વિનામૂલ્યે તાલીમ, આત્મનિર્ભર બનવાની ઉત્તમ તક

એકલા હાથે 32 ફિટનો કૂવો ખોદ્યો - ડાંગ જિલ્લામાં રહેતાં 60 વર્ષીય ખેડૂત ગંગાભાઈ પવારે (Dang Farmer Gangabhai Pawar) જાત મહેનતે એકલાહાથે ગામમાં 32 ફિટનો કૂવો ખોદ્યો છે. તેમને આ કૂવો ખોદતાં 2 વર્ષ જેટલો સમય લાગ્યો છે. તેમ છતાં તેઓ હાર માન્ય વગર આ કામમાં લાગેલા હતા. ત્યારે હવે આખે આ કૂવો તૈયાર થઈ ગયો છે.

તંત્રએ ન સાંભળ્યું એટલે એકલાહાથે કામ કર્યું

આ પણ વાંચો-Atamnirbhar Womens : ગવાડા ગામની મહિલાઓ એક હેતુ સાથે બની સંગઠિત, તો મળી આ સિદ્ધિ

જિલ્લામાં પાણી રોકાતું નથી - આપને જણાવી દઈએ કે, ડાંગ જિલ્લામાં વરસાદ પછી પણ વરસાદનું પાણી રોકાતું નથી. બધું પાણી દરિયામાં વહી જાય છે. આના કારણે લોકોને પાણી માટે સંઘર્ષ કરવો પડે છે. ત્યારે આ સંઘર્ષને પહોંચી વળવા માટે આ ખેડૂત ગંગાભાઈ પવારે (Dang Farmer Gangabhai Pawar) એકલા હાથે 32 ફિટનો કૂવો ખોદ્યો છે. જોકે, આ ખેડૂતે કૂવા માટે (Dang Farmer became Dashrath Manjhi) સરપંચ અને તંત્ર પાસેથી પણ મદદ માગી હતી. જોકે, તેમના તરફથી કોઈ પણ મદદ ન મળતાં તેમણે જાતમહેનતે (Dang district mountainous area) કૂવો ખોદ્યો હતો.

Last Updated : Jul 1, 2022, 1:54 PM IST

ABOUT THE AUTHOR

...view details