- આહવા કોલેજમાં સૌપ્રથમવાર ઓનલાઈન વેબીનાર યોજાયો
- અંગ્રેજી વિભાગનો વેબીનાર યોજવામાં આવ્યો
- 25 રિસર્ચ સ્કોલરે પેપર રજૂ કર્યાં
ડાંગ : આહવામાં આવેલી સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજમાં “Voices of the Oppressed” વિષય પર રાષ્ટ્રીય વેબિનાર યોજાયો હતો. જેમાં રિસોર્સ વ્યક્તિ તરીકે ગુજરાત સેન્ટ્રલ યુનિવર્સીટીનાં ડીન ડૉ. અતન ભટ્ટાચાર્ય, વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના અંગ્રેજી વિભાગના પ્રોફેસેર ડૉ. મહેશ કે. ડે. અને મહારાષ્ટ્ર રાજ્યના ડૉ. બાબા સાહેબ આંબેડકર મરાઠવાડ યુનિવર્સિટીનાં પ્રો. ડૉ. કાશીનાથ રણવીર પ્રસંગોચિત પ્રવચન આપ્યું હતું.
કોલેજમાં સૌપ્રથમવાર ઓનલાઈન વેબીનાર યોજાયો