- ડાંગ જિલ્લામાં 15 એક્ટિવ કેસ
- 2 દર્દીઓ આહવા સિવિલમાં જ્યારે 13 દર્દીઓ હોમ આઇશોલેશનમાં સરાવાર હેઠળ
- કોરોનાનાં કારણે અત્યાર સુધી 28 લોકોના મોત
ડાંગ : જિલ્લા રોગચાળા નિયંત્રણ અધિકારી ડૉ. ડી. સી. ગામીત તરફથી મળેલી વિગતો અનુસાર આ અગાઉ જિલ્લામાં કુલ 685 કેસ નોંધાયા છે. જે પૈકી 670 દર્દીઓને રજા આપવામાં આવી છે, જ્યારે સોમવારના રોજ 15 કેસ એક્ટિવ છે. આ એક્ટિવ કેસ પૈકી 2 દર્દીઓ આહવા સિવિલ હોસ્પિટલમાં અને 13 દર્દીઓને હોમ આઇસોલેશનમાં સારવાર મેળવી રહ્યા છે.
Dang Corona Update
- કુલ કેસ - 685
- કુલ ડિસ્ચાર્જ - 670
- એક્ટવ કેસ- 15
- કુલ મોત - 28
Dang Corona Update - ડાંગ જિલ્લામાં કુલ મૃત્યુઆંક 28
Dang Corona Update - કોરોના સંક્રમણને અટકાવવા માટે ડાંગ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા હાલ 347 વ્યક્તિઓને હોમ ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યા છે. જ્યારે 1,1037 વ્યક્તિઓનાં હોમ ક્વોરેન્ટાઇન પૂર્ણ થયા છે. કોરોના સંક્રમણને કારણે ડાંગ જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 28 મૃત્યુ નોંધાઈ ચૂક્યા છે. ડાંગ જિલ્લામાં છેલ્લા બે દિવસથી કોરોનાનાં સંક્રમણ પર બ્રેક લાગતા વહીવટી તંત્રની ટીમે હાશકારો અનુભવ્યો છે.
આ પણ વાંચો -
- Dang Corona Update :9 દર્દીઓને રજા અપાઈ , નવા 16 કેસ સાથે કુલ કેસ 498, એક્ટિવ કેસ 125
- Dang Corona Update :22 કેસ પોઝિટિવ આવ્યા, 24 દર્દીઓને રજા અપાઈ
- Dang Corona Update :સોમવારે નવા 15 પોઝિટિવ કેસ, 19ને રજા અપાઈ
- Dang Corona Update :24 કલાકમાં 11 નવા કેસો નોંધાયા, 1 મોત
- Dang Corona Update :24 કલાકમાં 8 દર્દીઓ પોઝિટિવ નોંધાયા, કુલ કેસની સંખ્યા 593 થઈ
- Dang Corona Update :24 કલાકમાં 14 દર્દીઓ ડિસ્ચાર્જ, 9 કેસો નોંધાયા
- Dang Corona Update :24 કલાકમાં નવા 7 કેસ નોંધાયા, 4 દર્દીઓ સ્વસ્થ થતા અપાઈ રજા
- Dang Corona Update : 6 પોઝિટિવ કેસ નોંધાયા, 1 વ્યક્તિનું મોત
- Dang corona update: 24 કલાકમાં 4 દર્દીઓ ડિસ્ચાર્જ, 1 પોઝિટિવ કેસ નોંધાયો
- dang corona update: ડાંગ જિલ્લામાં કોરોમાં કોરોનાનાં કેસોમાં ઘટાડો, એક્ટિવ કેસ 18