ગુજરાત

gujarat

ETV Bharat / state

ડાંગ જિલ્લાના બાળકો માટે સેટેલાઈટ હેમ રેડીયો નિદર્શન યોજાયું - અમેરીકાની અંતરીક્ષ સંશોધન સંસ્થા નાશા

ડાંગઃ ગુજરાતનું ગૌરવ ગણાતા રોકેટ વિજ્ઞાનના પિતા તરીકે ઓળખાતા ડો.વિક્રમભાઈ સારાભાઈની ૧૫૦મી જન્મજયંતિ અને ચંદ્રયાન મિશન-૨ પર આઈ.પી.સવાણીના ભૂતપૂર્વ આચાર્ય મનસુખભાઈ નારિયાના અધ્યક્ષ સ્થાને ડાંગની ૯ શાળાઓના કુલ ૨૫૦૦ વિદ્યાર્થીઓને ચંદ્રયાન મિશન-૨ની માહિતી આપવામાં આવી હતી.

ડાંગ જિલ્લાના બાળકો માટે સેટેલાઈટ હેમ રેડીયો નિદર્શન યોજાયું

By

Published : Sep 7, 2019, 6:53 PM IST

Updated : Sep 7, 2019, 7:15 PM IST

અમેરીકાની અંતરીક્ષ સંશોધન સંસ્થા નાસા દ્વારા અશોકભાઈ ખાચરે બાળકોને હેમ રેડીયો માટે આંતરાષ્ટ્રિય એવોર્ડથી સન્માનીત કર્યા હતાં, આપત્તિ વ્યવસ્થાપનના મુખ્ય આધાર તરીકે ગણાતો હેમ રેડીયોની વૈજ્ઞાનિક માહિતી અને વપરાશ વિશે ઉંડાણપૂર્વક સમજ આપી સેટેલાઈટ કોમ્યુનિકેશનની વાત કરી પ્રત્યક્ષ પ્રેકટીકલ કરી બેંગ્લોર, સોલાપુર, વલસાડ, ઈન્દોર તથા અમદાવાદ સ્થિત અન્ય હેમ રેડીયો સાથે વાત કરવામાં આવી હતી.

Last Updated : Sep 7, 2019, 7:15 PM IST

ABOUT THE AUTHOR

...view details