જિલ્લાના દેવગઢ બારિયા નગરમાં આવેલી હરિઓમ સોસાયટીમાં વહેલી સાવારે બાઇકચોર ગેંગ બે બાઇક ચોરી ફરાર થઈ ગઈ હતી. ચોરી કરવા આવેલા ઈસમોએ મોટરસાયકલ ચાલુ કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ, મોટરસાયકલ લોક હોવાથી બંને મોટરસાયકલને તસ્કરો ઊંચકીને દૂર લઈ ગયા હતાં.
દાહોદમાં મોટરસાયકલની ચોરી કરતા તસ્કરો CCTVમાં કેદ - દેવગઢ બારીયા ન્યુઝ
દાહોદઃ દેવગઢ બારીયાના હરિઓમ નગરમાં વહેલી સવારે ઈસમો બે મોટરસાયકલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. જોકે આ સમગ્ર ઘટના CCTV માં કેદ થઇ છે. આ બનાવને પગલે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.
ીાીા
જોકે આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. આ ઘટના સંદર્ભે પોલીસ સ્ટેશન ફરિયાદ નોંધાવવામાં આવી છે.