ગુજરાત

gujarat

ETV Bharat / state

રતલામ ડિવિઝન ડીઝલ શેડના કર્મચારીઓએ પેન્ડલ ઓપરેટર હેન્ડ વોશ અને વોટર ડિસ્પેન્સરી મશીન બનાવ્યું - કોરોના વાયરસ ગુજરાતમાં

વેસ્ટર્ન રેલવેના રતલામ ડિવિઝનમાં આવેલા ડીઝલ શેડના કર્મચારીઓ દ્વારા કોરોનાવાયરસને પ્રસરતો અટકાવવાના ઉદ્દેશ સાથે પેડલ ઓપરેટ હેન્ડ વોશ અને વોટર ડિસ્પેનસરી મશીન બનાવ્યું છે. જેના કારણે કોરોનાવાયરસનું સંક્રમણ થતા અટકાવી શકાશે. કર્મચારીઓની આ કામગીરીને ડિવીઝનના વડા સહિત અધિકારીઓએ બિરદાવી છે.

etv Bharat
રતલામ ડિવિઝન ડીઝલ સેડના કર્મચારીઓએ પેન્ડલ ઓપરેટર હેન્ડ વોશ અને વોટર ડિસ્પેન્સરી મશીન બનાવ્યું

By

Published : Apr 1, 2020, 8:30 PM IST

દાહોદ: પશ્ચિમ રેલવે ઝોનના મધ્યપ્રદેશના રતલામ ડિવિઝનમાં આવેલા વર્કશોપના ડીઝલ શેડમાં ફરજ બજાવતા કર્મચારીઓએ કોરોનાવાયરસ સામે લડવાની નવી ટેકનીક અપનાવી છે. રતલામના ડીઝલ શેડમાં ફરજ બજાવતા કર્મચારીઓ દ્વારા કોરોનાવાયરસના સંક્રમણથી બચવા અને કર્મચારીઓને માટે સોશિયલ ડીસ્ટન્સ બની રહે તેવી પેન્ડલ ઓપરેટ હેન્ડ વોશ બનાવવામાં આવ્યું છે.

રતલામ ડિવિઝન ડીઝલ સેડના કર્મચારીઓએ પેન્ડલ ઓપરેટર હેન્ડ વોશ અને વોટર ડિસ્પેન્સરી મશીન બનાવ્યું
રતલામ ડિવિઝન ડીઝલ સેડના કર્મચારીઓએ પેન્ડલ ઓપરેટર હેન્ડ વોશ અને વોટર ડિસ્પેન્સરી મશીન બનાવ્યું

જેમાં પગથી પેડલ મારતા સેનેટ રાઈઝર હાથમાં આવશે જેનાથી હેન્ડ વોશ કર્યા બાદ બીજા પગે વોટર ડિસ્પેન્સરી મશીનને પગથી પેડલ મારતા ટાંકીમાંથી પાણીનો નળ ચાલુ થઇ જશે. ડીઝલ વિભાગના કર્મચારીઓ દ્વારા વિકસાવવામાં આવેલી આ ટેકનીકને રેલવે વિભાગના અધિકારીઓએ કર્મચારીઓની કામગીરીને બિરદાવી છે.

ABOUT THE AUTHOR

...view details