દાહોદ : દાહોદની નવજીવન આર્ટસ એન્ડ કોમર્સ કોલેજના મેદાન પર ‘આદિવાસી સત્યાગ્રહ' રેલીમાં ઉપસ્થિત યોજાવાની છે. જેમાં આદિવાસી જનમેદની કોંગ્રેસ પાર્ટીના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધી આજે (10 મે)એ સવારે 10 કલાકે સંબોધન (Rahul Gandhi visit Dahod) કરવાના છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાત વિધાનસભાની 27 બેઠકો પર આદિવાસી સમાજનું પ્રભુત્વ રહેલું છે.
આ પણ વાંચો :ગ્રીષ્માં હત્યા કેસમાં ચુકાદા બદલ કોર્ટનો આભાર, રાહુલ ગાંધી આદિવાસી સત્યાગ્રહમાં પહોંચશે: જેનીબેન ઠુમમર
રાહુલ ગાંધીના સળગતા પ્રશ્નો - વિધાનસભાની આદિવાસી સમાજનું પ્રભુત્વ કારણે કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા રેલીમાં રાહુલ ગાંધી અનેક પ્રશ્નો મુકનાર છે. મળતી માહિતી મુજબ આદિવાસી સમાજના સળગતા પ્રશ્નો, આદિવાસી અસ્મિતા, સંસ્કૃતિ માટે (Dahod Adivasi Satyagraha Rally) લડતનો નિર્ધાર જાહેર કરાશે. આ ઉપરાંત આદિવાસી સમાજના પ્રશ્નો માટે લડતના કાર્યક્રમો (Tribal Satyagraha Rally) ખુલ્લો મુકનાર પણ છે. સાથે જ કોંગ્રેસના કેટલાક નેતા પાર્ટીથી નારાજ જેને લઈને ચર્ચા થઈ શકે છે. તેમજ હાર્દિક પટેલ પણ કેટલાક સમયથી હાઈલાઈટમાં જોવા મળશે. ત્યારે આ કાર્યક્રમ હાર્દિક પટેલ હાજર રહેશે કે કેમ તે પણ પ્રશ્ન બની રહ્યો છે.