દાહોદ: ઝાયડસ મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા બે દર્દીઓએ કોરોના વાઇરસને માત આપી છે.જેમાં એક 80 વર્ષની વૃધ્ધાએ કોરોનાને માત આપી છે.ગત શનિવારે પાંચ દર્દીઓને રજા આપવામાં આવ્યા બાદ બુધવારે પણ બે દર્દીઓને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે.અત્યાર સુધી કુલ 18 લોકો કરોનાને માત આપી ચુક્યા છે.ત્યારે 8 દર્દીઓ હજી સારવાર હેઠળ છે.
દાહોદ: 80 વર્ષના વૃદ્ધાએ કોરોનાને માત આપી - દોહાદમાં 80 વર્ષના વૃદ્ધાએ કોરોનાને માત આપી
દાહોદની ઝાયડસ મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા બે દર્દીઓએ કોરોના વાઇરસને માત આપી છે. જેમાં એક 80 વર્ષની વૃધ્ધાએ કોરોનાને માત આપી છે.ગત શનિવારે પાંચ દર્દીઓને રજા આપવામાં આવ્યા બાદ બુધવારે પણ બે દર્દીઓને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે.અત્યાર સુધી કુલ 18 લોકો કરોનાને માત આપી ચુક્યા છે.ત્યારે 8 દર્દીઓ હજી સારવાર હેઠળ છે.
દાહોદ: 80 વર્ષના વૃદ્ધાએ કોરોનાને માત આપી
જિલ્લામાં કોરોના વાઇરસના કેસમાં દિવસેને દિવસે વધારો થઇ રહ્યો હતો. ત્યારે સામે તબીબી અને આરોગ્ય કર્મચારીઓની મહેનતના કારણે કોરોનાના દર્દીઓ સાજા થઇને પોતાના ઘરે જઈ રહ્યા છે.